બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / Politics / INDIA Alliance boycotted 14 tv anchors, NBDA and BJP Opposes the decision

રાજનીતિ / I.N.D.I.A. ગઠબંધને 14 ટીવી પત્રકારોના લિસ્ટ સાથે બૉયકોટ કરવાનું એલાન કર્યું: NBDA એ કહ્યું- આ લોકતંત્રની વિરુદ્ધ, ઈમરજન્સી જેવી સ્થિતિ

Vaidehi

Last Updated: 05:26 PM, 15 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

I.N.D.I.A ગઠબંધને 14 ટીવી પત્રકારોનો બહિષ્કાર કરતી લિસ્ટ જારી કરતાં રાજનીતિ ગરમાઈ, ભાજપનાં જે.પી નડ્ડાએ ઈમેરજન્સીનો સમય યાદ કર્યો તો સમાચાર પ્રસારક સંઘે વિપક્ષને આ નિર્ણય પાછું ખેંચવા માંગ કરી.

  • વિપક્ષી દળે  14 ટીવી પત્રકારોનો બહિષ્કાર કર્યો
  • ભાજપનાં અધ્યક્ષે આ નિર્ણયની નિંદા કરી
  • NBDAએ આ નિર્ણયને પાછું ખેંચવાની વાત કરી

I.N.D.I.A ગઠબંધને 14 ટીવી પત્રકારોનો બહિષ્કાર કરતી લિસ્ટ જારી કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આ ટીવી શોમાં તેમના મીડિયા પ્રતિનિધિ કે પ્રવક્તા જોડાશે નહીં. લિસ્ટ જાહેર થયાં બાદ હવે આ મુદે રાજનીતિ ગરમાઈ છે. ભારતીય જનતા પાર્ટી સહિત ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એન્ડ ડિજિટલ એસોસિએશને વિરોધ દર્શાવ્યો છે. 

ભાજપે કરી નિંદા
ભાજપનાં અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કહ્યું કે,' ઈતિહાસમાં એવા અનેક મોકા આવ્યાં છે જ્યારે કોંગ્રેસે મીડિયા પર પ્રતિબંધો લાદ્યાં છે. નેહરુએ બોલવાની આઝાદી પર અંકુશ લગાડ્યાં હતાં અને તેમની નિંદા કરનારાઓની ધરપકડ કરાવી હતી. ઈન્દિરા ગાંદીએ ઈમેરજન્સી લગાડી હતી. રાજીવ ગાંધીએ મીડિયાને સરકારનાં આધીન દર્શાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ નિષ્ફળ રહ્યાં. સોનિયા ગાંધીની UPAએ સોશિયલ મીડિયા હેન્ડલ્સને બેન કરાવ્યું હતું કારણકે કોંગ્રેસને તેના વિચારો પસંદ નહોતા' 

NBDAએ આ નિર્ણયને પાછું ખેંચવાની વાત કરી
સમાચાર પ્રસારક સંઘ NBDAએ પણ I.N.D.I.A ગઠબંધનનાં નિર્ણયને ખોટું માન્યું છે. ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એન્ડ ડિજિટલ એસોસિએશને ગઠબંધને આ નિર્ણય પાછો ખેંચવા કહ્યું છે. તેમણે લખ્યું કે,' I.N.D.I.A મીડિયા કમેટીનાં નિર્ણયે ખતરનાક મિસાલ રજૂ કરી છે. આ બેન લોકતંત્રનાં લોકાચારનાં વિરોધી છે અને અસહિષ્ણુતાનાં સંકેતો આપે છે. '

કોંગ્રેસે શું કહ્યું?
પોતાના નિર્ણય પર કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાએ કહ્યું કે,' અમે કેટલાક એંકર્સની લિસ્ટ બનાવી છે. તેમના ટીવી શો અને ઈવેંટનો બહિષ્કાર કરવામાં આવશે. અમે તેમની નફરત ભરેલી ચીજોને પ્રોત્સાહિત કરવા નથી ઈચ્છતા જે સમાજને ખરાબ કરી રહી છે.' પવન ખેડાએ આરોપ લગાડ્યો છે કે આ ટીવી શોઝમાં તેમના નેતાઓ વિરોધી હેડલાઈન્સ અને મિમ્સ બનાવવામાં આવે છે. નિવેદનોનો અર્થ બદલીને રજૂ કરવામાં આવે છે. ખેડાએ કહ્યું કે અમે આ નિર્ણયથી દુ:ખી છીએ. અમે તેમાંથી એકપણ એન્કરને નફરત નથી કરતાં પરંતુ અમે પોતાના દેશને ભારતને વધુ પ્રેમ કરીએ છીએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ