બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / અજબ ગજબ / IFS officer shares pic of homeless man sharing his mattress with stray dogs

પ્રશંસનીય / સાચો દાનવીર ! કર્યું એવું દાન કે ટાટા-અંબાણી પાછળ છૂટી ગયા, તસવીર જોઈને દિલ ખુશ થઈ ઉઠશે

Hiralal

Last Updated: 06:22 PM, 22 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્ટરનેટ પર એક બેઘર વ્યક્તિએ રખડતાં કૂતરાઓને પોતાની સાદડીમાં આશ્રય આપ્યાની એક તસવીર વાયરલ થઈ છે.

  • ઈન્ટરનેટ પર વાયરલ થઈ બેઘર વ્યક્તિની તસવીર
  • સાતથી આઠ કૂતરાઓને પોતાની સાદડીમાં આપ્યો આશ્રય
  • પોતે થોડે જગ્યામાં સુતો પણ શ્વાનને નિરાંતે સુવડાવ્યાં 

લોકો જરા અમથા દાનનો ગાઈ વગાડીને મહિમા ગાતા હોય છે પરંતુ સાચી જીવદયા કોને કહેવાય તે એક ઘરબાર વગરના શખ્સે શીખવાડ્યું છે અને તેના આ નેક કામની તસવીર વાયરલ થતા ઈન્ટરનેટ આફરીન થયું હતું. ઘરબાર વગરના એક શખ્સે રખડતાં કૂતરાને આશરો આપવા માટે પોતાની પાસે રહેલુ તૂટેલું ફૂટેલું ગાદલું કાઢી આપ્યું હતું અને તેમાં બધા શ્વાને સુવડાવ્યાં હતા.  

શું છે વાયરલ તસવીરમાં
વાયરલ થયેલી તસવીરમાં જોઈ શકાય છે કે એક બેઘર વ્યક્તિ રસ્તાની બાજુમાં સૂતેલો જોવા મળે છે અને તેની નીચે ફેબ્રિકની ચાદર છે અને તેના ગાદલામાં સાત રખડતાં કૂતરાઓ સુતેલા જોઈ શકાતા હતા. સાત કૂતરાઓની સાથે તે વ્યક્તિ પણ સુતેલો જોવા મળતો હતો. 

વાયરલ તસવીરે ઈન્ટરનેટનું જીત્યું દિલ 
રખડતા કૂતરાઓને આશ્રય આપતા બેઘર માણસનો ફોટો સોશિયલ મીડિયા પર આકર્ષણ જમાવી રહ્યો છે. આ તસવીરને રવિવારે આઈએફએસ (ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસ)ના અધિકારી સુસંતા નંદાએ શેર કરી છે. મિસ્ટર નંદાએ પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે, "આ મોટી દુનિયાને સમાવવા માટે આપણું હૃદય એટલું મોટું હોવું જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ