બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / IF You have issue of stomach gas

Health / શું તમને વારંવાર ગેસ થઇ જાય છે? આ 3 હોઇ શકે છે કારણ

Kinjari

Last Updated: 12:17 PM, 14 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગેસની સમસ્યા હવે દરેક ઉંમરના લોકો માટે સામાન્ય બની ગઇ છે. ગેસ થવો એક સામાન્ય વાત છે પરંતુ તમને ગેસ થયા બાદ બેચેની રહ્યાં કરે છે. ઘણા લોકોને વારંવાર ગેસ થાય છે જે સામાન્ય વાત નથી તેનો ઇલાજ કરાવી લેવો જોઇએ. આજે અમે તમને જણાવીશું કે હંમેશા ગેસ જેવુ ફીલ થાય તેના શું કારણો છે.

  • ગેસની સમસ્યા સર્વવ્યાપી છે
  • ગેસ થવાના હોઇ શકે છે ઘણા કારણ
  • પૂરતી કાળજી લો અને ગેસથી બચો

 

ચ્યુંગમ
જ્યારે તમે ચ્યુંગમ ખાઓ છો ત્યારે તમારી જાણ બાર ઘણી બધી હવા તમારા શરીરમાં જાય છે અને તે પેટ સુધી પહોંચે છે. જેનાથી ઓડકાર પણ વધારે આવે છે. 

સ્પીડમાં જમવું
ઘણા લોકો તમારી આસપાસ એવા હશે કે જે વધારે સ્પીડમાં જમતા હોય છે. જેના કારણે તે ખોરાકને અધકચરો ચાવીને પેટમાં ઉતારી લે છે. જેના કારણે વધારે પડતી હવા પેટ સુધી પહોંચે છે અને તમારા પેટમાં ગેસ ઉત્પન્ન થાય છે. 

ધુમ્રપાન
 સિગરેટ કે હુક્કો પીવાથી ફેફસાને નુકસાન થાય છે તે તો તમે સાંભળ્યું જ હશે, તે સિવાય પેટ પણ ફૂલી જાય છે તેવું તમે અનુભવ્યું હશે. સિગરેટ પીવાથી પણ ગેસની સમસ્યા થાય છે તે હંમેશા ધ્યાનમાં રાખો. 

આ વસ્તુઓને કારણે તમને ગેસની સમસ્યા સર્જાઇ શકે છે માટે આ પ્રકારની વસ્તુઓને અવોઇડ કરો.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ