બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / if there is mental disturbance, these natives will benefit financially, see horoscope

18 ફેબ્રુઆરી / આ રાશિના જાતકોને આજે ભોગવવા પડશે ખોટા પરિણામો, પાપી પેટ પોકારશે, જુઓ આજનું રાશિ ભવિષ્ય

Dinesh

Last Updated: 03:41 PM, 19 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ
18 02 2024 રવિવાર
માસ મહા
પક્ષ સુદ
તિથિ નોમ સવારે 8:14 પછી દશમ
નક્ષત્ર રોહિણી સવારે 9:21 પછી મૃગશીર્ષ
યોગ વૈધૃતિ બપોરે 12:37 પછી વિશ્કુંભ
કરણ તૈતિલ
રાશિ વૃષભ (બ.વ.ઉ.) રાત્રે 9:52 પછી મિથુન (ક.છ.ઘ.)

મેષ (અ.લ.ઈ.)  
આ રાશિના જાતકોને ખોટા ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો તેમજ મોટા રોકાણમાં અનુભવીની સલાહ લેવી તેમજ સંતાનોની સામાન્ય ચિંતા રહેશે, જૂની વાતોને ભૂલી નવા કામમાં ધ્યાન આપો

વૃષભ (બ.વ.ઉ.) 
કામમાં ઉત્સાહમાં વધારો થશે અને ભાઈઓ અને પરિવારના સભ્યોનો સહકાર મળશે તેમજ અમૂલ્ય વસ્તુ મેળવવાની અભિલાષા પૂરી થશે,  મહત્વપૂર્ણ નિર્ણયો ના લેવા

મિથુન (ક.છ.ઘ.) 
મિથુન રાશિના જાતકોને આર્થિક સ્થિતિ મજબૂત બનશે તેમજ ધન, પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે અને પરિવાર-સંતાનોના પ્રશ્નો હળવા બનશે, માનસિક વ્યાકુળતા જણાશે 

કર્ક (ડ.હ.) 
યાત્રા-પ્રવાસથી લાભ થાય અને સન્માન અને લાભ મળશે તેમજ તબિયત બાબતે કાળજી રાખવી અને કારણ વગરનો તનાવ રહેશે 

સિંહ (મ.ટ.) 
પિતા અથવા વડીલનો સહકાર મળશે અને ભાગ્યબળનો વધારો થશે તેમજ પરિવારથી તનાવ જણાશે, વાણી ઉપર સંયમ રાખવો જરૂરી છે 

કન્યા (પ.ઠ.ણ.) 
પારિવારિક જીવન સુખમય રહેશે અને સંતાનોથી લાભ થશે તેમજ ધનપ્રાપ્તિના ઉત્તમ યોગો જણાય છે, લેવડ-દેવડમાં સાવધાની રાખવી

તુલા (ર.ત.) 
ધંધાકીય બાબતે તકલીફ જણાશે અને કારણ વગરની ચિંતા અનુભવશો તેમજ જૂના સંબંધી-મિત્રોની મુલાકાત થશે અને ધન હાનિની સંભાવના છે 

વૃશ્ચિક (ન.ય.) 
હરિફાઈવાળા કામમાં વિજય થશે અને તબિયત બાબતે સાચવવું તેમજ અટવાયેલા કામો પૂર્ણ થશે, વિરોધીઓ પરાજીત થશે 

ધન (ભ.ધ.ફ.ઢ.) 
આર્થિક યોજનાઓ સફળ બનશે અને સન્માન અને ધનનો લાભ મળશે તેમજ સંતાન સંબંધે સારું સુખ મળશે, વ્યવસાયમાં નવી તકો મળશે 

મકર (ખ.જ.) 
ધંધા-રોજગારમાં સારી સફળતા મળશે અને મકાનસુખ સારું મળશે તેમજ નવા વાહન લેવાના યોગ બને છે, ખોટા ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો

કુંભ (ગ.શ.ષ.સ.) 
ઘર વપરાશની ચીજોમાં વધારો થશે અને આજીવિકામાં નવી તકો મળશે તેમજ પરિવારથી સામાન્ય તણાવ જણાશે, આવક-જાવકનું પ્રમાણ જળવાઈ રહેશે 

મીન  (દ.ચ.ઝ.થ.) 
મીન રાશિના જાતકોને ધંધાકીય યોજનાઓ પરિપૂર્ણ થશે તેમજ ચામડી અથવા પેટ વિષયક સામાન્ય ફરિયાદ જણાશે અને પરિવારજનોનો સહયોગ મળશે, ભાગીદારીવાળા કામમાં સાચવીને કામ કરવું 

વાંચવા જેવું: આ જન્મ તારીખવાળા લોકોના જીવનમાં આવશે ધરમૂળથી ચેન્જ, જાણો તમારો લંકી નંબર અને રંગ

શુભાંક - આજનો શુભ અંક છે 9
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે લાલ અને નારંગી
શુભ સમય - આજે શુભ સમય સવારે 9:06 થી 12:28 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સાંજે 4:30 થી 6:00 સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે પૂર્વ
અશુભ દિશા - આજે અશુભ દિશા છે ઉત્તર - નૈઋત્ય
રાશિ ઘાત - મેષ રાશિ (અ.લ.ઈ.)

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ