બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / If there is any problem related to hair, you can use desi ghee

હેલ્થ / અનેક ઉપાય છતાં નથી દૂર થઈ રહી વાળની સમસ્યાઓ: તો અપનાવો દેશી ઘીનો નુસખો, જાણો ફાયદા

Pooja Khunti

Last Updated: 02:32 PM, 11 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશી ઘી વાળને પોષણ આપે છે. દેશી ઘીમાં વિટામીન A, વિટામીન E, વિટામીન K, પ્રોટીન અને એન્ટીઓક્સિડેન્ત હોય છે. જે વાળને પોષણ આપવાનું કામ કરે છે.

  • ખોપરી ઉપરની ચામડીને મજબુત બનાવે છે
  • વાળમાંથી ડેન્ડ્રફની સમસ્યા દુર થાય છે
  • ઘીમાં એન્ટિ-માઇક્રોબાયલ ગુણ હોય છે

તમને વાળને લગતી કોઈ સમસ્યા હોય તો તમે દેશી ઘીનો ઉપયોગ કરી શકો છો. તે વાળની સમસ્યા માટે ફાયદાકારક માનવામાં આવે છે. દેશી ઘીનાં ઉપયોગથી વાળની સમસ્યાઓ દુર થઇ જાય છે. જાણો, તેનાથી થતા ફાયદાઓ વિશે અને દેશી ઘીનો ઉપયોગ કેવી રીતે કરવો. 

પોષણ આપે
દેશી ઘી વાળને પોષણ આપે છે. દેશી ઘીમાં વિટામીન A, વિટામીન E, વિટામીન K, પ્રોટીન અને એન્ટીઓક્સિડેન્ત હોય છે. જે વાળને પોષણ આપવાનું કામ કરે છે. 

વાળ ખરવાનું અટકે છે
ઘીમાં ઉપસ્થિત વિટામીન E વાળને ખરતા અટકાવે છે. ખોપરી ઉપરની ચામડીને મજબુત બનાવે છે. 

ડેન્ડ્રફની સમસ્યા 
વાળમાં ઘીથી માલિશ કરવામાં આવે તો મૃત ત્વચા દુર થાય છે અને વાળનું રક્ત પરિભ્રમણ વધે છે. જેના કારણે વાળમાંથી ડેન્ડ્રફની સમસ્યા દુર થાય છે. 

વાંચવા જેવું: વધારે પડતી બદામ ખાવી પણ બાળકો માટે સારા નહીં: જાણો કેટલી ઉંમરમાં કેટલી બદામ ખાવી જોઈએ

વાળની વૃદ્ધિ વધે છે
ઘીમાં એન્ટિ-માઇક્રોબાયલ ગુણ હોય છે. જે વાળની વૃદ્ધિને વધારે છે. 

વાળમાં ચમક આવે છે 
નિયમિત રીતે વાળમાં ઘીનો ઉપયોગ કરવામાં આવે તો વાળની ચમક વધી શકે છે. તેનાથી વાળ નરમ પણ બને છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ