બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / વિશ્વ / idf guns down hamas terrorist who paraded dead body of israeli woman shani louk in gaza streets opnm2

Israel Hamas War / માર્યો ગયો નરાધમ...: યુવતીને નગ્ન કરીને પરેડ કરનાર આતંકીઓમાંથી એકને ભડાકે દેવાયો, ઈઝરાયલે પાર પાડ્યું ઓપરેશન

Dinesh

Last Updated: 08:30 AM, 19 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Israel Hamas War Updates: હમાસના આતંકવાદીઓની બર્બરતાનો શિકાર બનેલી ઇઝરાયેલની યુવતીનું નામ શાની લોઉક હતું, તે ટેટૂ આર્ટિસ્ટ હતી

  • ઈઝરાયેલમાં યુવતી પર દુષ્કર્મ અને હત્યા કરનાર આતંકી ઠાર
  • શિકાર બનેલી ઇઝરાયેલની યુવતીનું નામ શાની લોઉક હતું
  • હમાસના આતંકીને ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે ઠાર માર્યો

 

Israel Hamas War Updates: ગયા મહિને 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર થયેલા હુમલા બાદ એક વીડિયો સૌથી વધુ વાયરલ થઈ રહ્યો હતો. જે વીડિયો જોયા પછી જાણવા મળે છે કે, હમાસના આતંકવાદીઓએ ઈઝરાયેલમાં કેટલી હદે તબાહી મચાવી છે. ત્યાના લોકો સાથે અણછાજતું વર્તન કરવામાં આવ્યું છે. આ વીડિયોમાં એક જર્મન-ઈઝરાયલી યુવતીને આતંકવાદીઓએ ટ્રકમાં બંધી બનાવી લીધી હતી. અલ્લા હુ અકબરના નારા લગાવીને આતંકવાદીઓ જાણે કોઈ મોટી સિદ્ધિ હાંસલ કરી હોય તેમ આનંદ માણી રહ્યા હતા. જે વીડિયો એટલો ક્રુરતા ભર્યો હતો જેણે તે વીડિયો જોયો તેઓ આશું રાખી શકતો નથી. જ આતંકવાદીઓમાંથી એકને ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે ઠાર માર્યો છે.

 યુવતીનું નામ શાની લોઉક હતું
હમાસના આતંકવાદીઓની બર્બરતાનો શિકાર બનેલી ઇઝરાયેલની યુવતીનું નામ શાની લોઉક હતું. તેની માતા રિકાર્ડો લોઉકને સાથે વાતચીતમાં અમેરિકન પત્રકાર રબ્બી શુમલીએ દાવો કર્યો છે કે ઇઝરાયેલની સેનાએ હમાસના આ આતંકવાદીને મારી નાખ્યો છે જેણે તેની પુત્રી સાથે જાનવરો જેવું વર્તન કર્યું હતું. બ્રિટનના પ્રસિદ્ધ સમાચાર ઓઇલ લંડને ટ્વિટર પર લખ્યું કે, આઇડીએફએ એક આતંકવાદીને મારી નાખ્યો છે જેણે ગાઝાની શેરીઓમાંથી જર્મન-ઇઝરાયેલી મહિલા શાની લોઉક સાથ જાનવરો જેવું વર્તન કર્યું હતું. તેની માતા રિકાર્ડા લોઉકે એક પત્રકારને જણાવ્યું હતું કે IDFએ તેમને જાણ કરી હતી કે તેઓએ આતંકવાદીને પકડી લીધો છે.

તે ટેટૂ આર્ટિસ્ટ હતી
તમને જણાવી દઈએ કે શનિ લોઉક જર્મનીમાં રહેતો ટેટૂ આર્ટિસ્ટ હતી. તે નોવા મ્યુઝિક ફેસ્ટિવલમાં ભાગ લેવા ઈઝરાયેલ આવી હતી. ઈઝરાયેલમાં ઘૂસણખોરી કર્યા બાદ હમાસના આતંકવાદીઓએ સ્થાનિક લોકોને બંધક બનાવવાનું શરૂ કરી દીધું હતું. તે દરમિયાન તેને ઈજા પણ થઈ હતી. આતંકવાદીઓ પહેલા તેને બાંધીને ગાઝા લઈ ગયા હતા. ત્યારબાદ તેણી પર કથિત રીતે ત્યાં સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. જે બાદ તેને નિ વસ્ત્ર કરી પરેડ કરાવવામાં આવી હતી. ત્યારબાદ તેની ઘાતકી હત્યા કરી હતી. આ દરમિયાન આતંકવાદીઓ અને સામાન્ય લોકો પણ તેમના પર થૂંકતા જોવા મળ્યા હતા. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ