બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / how to get sbi atm franchise here is the complete information and process

ફાયદાની વાત / એક્સ્ટ્રા કમાણી કરવાની શાનદાર તક: હવે દર મહિને ATMથી તમે કમાઇ શકશો આટલાં બધા રૂપિયા, જાણો પ્રોસેસ

Manisha Jogi

Last Updated: 06:22 PM, 2 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમે ATM ફ્રેન્ચાઈઝી પણ લઈ શકો છો અને દર મહિને સારી કમાણી પણ કરી શકો છો. જે માટે તમે ભારતીય સ્ટેટ બેન્ક અથવા SBI બેન્કની ATM મશીનની ફ્રેન્ચાઈઝી લઈ શકો છો.

  • ATM ફ્રેન્ચાઈઝી લઈને કમાણી કરી શકો છો
  • જેની મદદથી સારી કમાણી કરી શકાય છે
  • ATM ફ્રેન્ચાઈઝી વિશે અહીંયા જણાવવામાં આવ્યું છે

સામાન્ય રીતે તમે જોયું હશે કે, લોકો આજીવિકા માટે નોકરી અથવા કામધંધો કરે છે. આ સિવાય અન્ય એવા કામ છે, જેની મદદથી સારી કમાણી કરી શકાય છે. જેમ કે, મકાન ભાડે આપવું. તમે ATM ફ્રેન્ચાઈઝી પણ લઈ શકો છો અને દર મહિને સારી કમાણી પણ કરી શકો છો. જે માટે તમે ભારતીય સ્ટેટ બેન્ક અથવા SBI બેન્કની ATM મશીનની ફ્રેન્ચાઈઝી લઈ શકો છો. જે માટે કોઈપણ પ્રકારનું રોકાણ કરવાનું નથી અને દર મહિને સારી કમાણી થાય છે. ATM ફ્રેન્ચાઈઝી વિશે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે. 

ATM ફ્રેન્ચાઈઝી લેવા માટે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન

  • તમારી આસપાસ 50-80 સ્ક્વેર ફૂટની જગ્યા હોવી જોઈએ, તથા અન્ય ATMથી 100 મીટર દૂર હોવું જોઈએ. 
  • આ જગ્યા ગ્રાઉન્ડ ફ્લોર પર હોવી જોઈએ. 
  • 24 કલાક પાવર સપ્લાય હોવો જોઈએ, જે માટે 1 કિલોવોટની વીજળીનું કનેક્શન હોવું જરૂરી છે. 
  • આ ATM દરરોજ 300 ટ્રાન્ઝેક્શનની ક્ષમતા હોવી જોઈએ. 

કયા ડોક્યુમેન્ટ હોવા જોઈએ?

  • ID પ્રૂફ- આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટર કાર્ડ
  • એડ્રેસ પ્રૂફ- રેશન કાર્ડ, ઈલેક્ટ્રિક બિલ
  • બેન્ક એકાઉન્ટ અને પાસબુક
  • ફોટોગ્રાફ, ઈમેઈલ આઈડી, ફોન નંબર
  • GST નંબર
  • ફાઈનાન્શિયલ ડોક્યુમેન્ટ

ATM ફ્રેન્ચાઈઝી માટે અરજી

  • કોઈપણ બેન્કનું ATM બેન્ક તરફથી લગાવવામાં આવતું નથી, તે માટે એક અલગ કંપની હોય છે. 
  • આ કંપની જરૂરિયાત અને જગ્યા અનુસાર ATM લગાવે છે. 
  • ભારતમાં મુખ્યરૂપે ઈન્ડિયા વન ATM, ટાટા ઈન્ડિકેશ અને મુથૂટ ATM પાસે ATM લગાવવાનો કોન્ટ્રાક્ટ હોય છે. 

તમે આ વેબસાઈટ પરથી અરજી કરી શકો છો. 

  • ઈન્ડિયા વન ATM– india1atm.in/rent-your-space 
  • ટાટા ઈન્ડિકેશ– www.indicash.co.in 
  • મુથૂટ ATM– www.muthootatm.com/suggest-atm.html 
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ