બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / આરોગ્ય / Health tips: does walking help acid reflux

acid reflux / ખાટા ઓડકાર કે છાતીમાં બળતરા થાય તો તરત કરો આ કામ, 10 મિનિટમાં મળી જશે રાહત

Bijal Vyas

Last Updated: 02:02 PM, 26 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એસિડિટીની સમસ્યા કોઈને પણ અને ગમે ત્યારે થઈ શકે છે. આવી સ્થિતિમાં દર વખતે દવા એ ઈલાજ નથી અને આ કામ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

  • એસિડિટીમાં વોક કરવાથી મળે છે રાહત 
  • તમારો ખોરાક ઝડપથી પચી રહ્યો નથી તો તમને એસિડિટી જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે
  • ફેટી ફૂડ્સના ઘણા નુકસાનોમાં એક છે એસિડિટી અને ખાટા ઓડકાર

Health tips: એસિડિટીની સમસ્યા ખૂબ જ સામાન્ય છે અને અનેક કારણો છે જેના લીધે એસિડિટી થઇ શકે છે. જેમ કે ખોરાક ખાધા પછી, ખોરાકની રિએક્ટિવિટીના કારણે, અપચો, કબજિયાતઅને કેટલાક રોગોના કારણે.. આવી સ્થિતિમાં દરેક વખતે દવા લેવી શરીર માટે યોગ્ય નથી. તો આવી સ્થિતિમાં માત્ર એક કામ કરો કે તમારી જગ્યાએથી ઉઠો અને ચાલવાનું શરૂ કરો (walk in acidity). આવો જાણીએ આમ કરવા પાછળનું કારણ...

શું એસિડિટીમાં વોક કરવાથી મદદ મળે છે
વોકએ કાર્ડિયો એક્સરસાઇઝ ગણાય છે. આ કસરત તમારા હૃદયના ધબકારા વધારે છે અને તમારા પેટ અને તેના નીચેના ભાગો પર દબાણ લાવે છે. આ તમારા મેટાબોલિક રેટને વધારે છે અને તમારા આતંરડા અને પાચન પ્રક્રિયાને ઝડપી બનાવે છે. આના કારણે ખોરાક ઝડપથી પચવા લાગે છે અને એસિડ રિફ્લક્સ ઓછું થાય છે, જેના કારણે એસિડિટીની સમસ્યા થતી નથી.

Topic | VTV Gujarati

એસિડિટીમાં વોક કરવાના ફાયદાઃ 
1. મેટાબોલિક રેટને ઝડપી કરે છે વોક

જો તમારો ખોરાક ઝડપથી પચી રહ્યો નથી તો તમને એસિડિટી જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. પરંતુ હકીકતમાં આ સ્લો મેટાબોલિઝમ છે. તો તમે મેટાબોલિક રેટ વધારીને જેમાં વોક કરવી તમરા માટે મદદગાર બની શકે છે. 

2. ખાટા ઓડકારથી છુટકારો અપાવે છે
ખાટા ઓડકારથી છુટકારો મેળવવા માટે વોક કરવુ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. જ્યારે તમે ચાલશો ત્યારે તમારી ફૂડ પાઈપ સુધી આવતી એસિડિટીના ખાટા ઓડકાર પેટમાં પાછા આવશે અને ત્યાં પેટની અસ્તર તેને ઘટાડવાનો પ્રયત્ન કરશે અને આ સમસ્યા ઓછી થવા લાગશે.

ફાસ્ટ ફૂડના ચટાકાથી ગેસ અને એસિડિટીના થયા છો શિકાર, એક ક્લિકમાં જાણી લો  તેનો સરળ અને અક્સીર ઉપાય I Gas-Acidity home remedies, how to get rid of gas  acidity stomach ache

3. ફેટી ફૂડ્સના નુકસાનોને ઘટાડે છે
ફેટી ફૂડ્સના ઘણા નુકસાનોમાં એક છે એસિડિટી અને ખાટા ઓડકાર. તેથી, જ્યારે તમે આ ફૂડ ખાઓ, ત્યારે વોક કરો. તે ચરબીના મેટાબોલિઝ્મને ઝડપી બનાવીને આ સમસ્યાથી છુટકારો મેળવવામાં મદદરૂપ કરશે. તેથી, વોક કરો અને એસિડિટીથી રાહત મેળવો.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ