બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / health jatropha plant is beneficial in many diseases like cancer

હેલ્થ / ખેંચ આવવાથી લઇને કેન્સર સુધીની ગંભીર બીમારીઓમાં કારગર છે આ ચમત્કારિક છોડ, ફાયદા ચોંકાવનારા

Arohi

Last Updated: 09:35 AM, 18 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Health Benefits Of jatropha: જેત્રોફાનો છોડ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ શરીરમાં ઈમ્યૂનિટી પાવરને વધારે છે. સાથે જ ખેચ, ખાંસી, શરદી, કેન્સર, તાવ પેટની સમસ્યા સહિત અન્ય બીમારીઓ માટે રામબાણ ઔષધી છે.

ધરતીમાં મળી આવતા ઘણા વૃક્ષ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. જે ઘણી બીમારીઓ માટે ફાયદાકારક હોય છે. એવામાં જેત્રોફા નામનું વૃક્ષ સ્વાસ્થ્યને ખૂબ જ ફાયદો આપે છે. ઔષધીય ગુણોથી ભરપૂર આ વૃક્ષના ઘણા ફાયદા છે. 

એક્સપર્ટ્સ અનુસાર આ કારગર ઔષધી છે અને તેને અલગ અલગ બીમારીઓ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જેત્રોફાનો છોડ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ શરીરમાં ઈમ્યૂનિટી પાવરને વધારવાની સાથે જ ખેચ, ખાંસી, શરદી, કેન્સર, તાવ પેટની સમસ્યા સહિત અન્ય બીમારીઓ માટે રામબાણ ઔષધી છે.

આ બિમારીઓ માટે ફાયદાકારક 
ખેંચ માટે ફાયદાકારક 

જેત્રોફા જેને સામાન્ય ભાષામાં ડીજલ પ્લાન્ટ અને રતનજોત પણ કહેવામાં આવે છે. આ છોડ ખેંચ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેના પાન ખેંચ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ખૂબ જ કારગર ઔષધીના રૂપ છે. તેના પાનને પીસીને તેનો લેપ લગાવવાથી ખેંચ નથી આવતી. 

કેન્સર માટે ફાયદાકારક 
જેત્રોફાનો છોડ કેન્સરની બીમારી માટે પણ રામબાણ ઔષધીની જેમ કામ કરે છે. આ છોડના પાનના મૂળ અને ફળ કેન્સર માટે ફાયદાકારક હોય છે. સાથે જ તેના ફળના રસને પણ કેન્સરમાં ઉપચાર માટે ઉપયોગમાં લેવામાં આવે છે. 

દમના રોગ માટે પણ ફાયદાકારક 
જેત્રોફા દમા રોગ માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. આ છોડની છાલ અને પાનને પીસીને તેનું ચુરણ બનાવવામાં આવે છે. જેનો ઉપયોગ કરવાથી દમ અને શ્વાસની સમસ્યાના રોગમાં રાહત મળે છે. 

વધુ વાંચો: ગરમીની ઋતુમાં શા માટે થાય છે સ્કીન સાથે જોડાયેલી સમસ્યાઓ, જાણો કેવી રીતે રાખશો ધ્યાન

શરદી-ખાંસી માટે ફાયદાકારક 
તમને જણાવી દઈએ કે જેત્રોફાનો છોડ આ બધા રોગો ઉપરાંત ખાંસી, શરદી, તાવમાં પણ ખૂબ જ ફાયદો આપે છે. જુનામાં જુની ખાંસી, તાવ અને શરદી પણ તેના ઉપયોગથી દૂર થાય છે. તેનો છોડ પણ શરીરને સ્વસ્થ્ય રાખે છે. તેની સાથે જ શરીરમાં વિવિધ રોગોને ઓછા કરે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ