ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

વિવાદ / હસીન જહાંએ સોશિયલ મિડીયા પર શમી સાથેની ન્યૂડ તસવીર પોસ્ટ કરતાં હોબાળો

haseen jahan post nude picture with ex husbansh shami

ભારતીય ટીમના ફાસ્ટ બૉલર મોહંમદ શમી થોડા સમય પહેલા ડોમેસ્ટિક વાયોલન્સને લઇને ચર્ચામાં હતા. બાદમાં મામલો થાળે પડી જતા તેમણે રાહતનો શ્વાસ લીધો હતો પરંતુ હવે તેની પત્ની હસીના ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ વખતે તેણે સોશિયલ મિડીયા પર એક તસવીર પોસ્ટ કરી છે તેને લઇને લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ