બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / Has your AC run out of gas or not This way you can do the check yourself, no need for a mechanic

તમારા કામનું / તમારા AC નો ગેસ ખતમ થઈ ગયો છે કે નહીં? આ રીતે તમારી જાતે જ કરી લો ચેક, નહીં પડે કોઈ મિકેનિકની જરૂર

Megha

Last Updated: 03:53 PM, 16 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ ગરમીમાં લોકો જૂના ACની સર્વિસ કરાવે છે અને AC ચેક કર્યા પછી મિકેનિક કહે છે કે તમારા ACમાં ગેસ ખતમ થઈ ગયો છે અને ગેસ રિફિલ કરવાના નામે તે તમારી પાસેથી ઘણા પૈસા વસૂલે છે

  • આ ગરમીમાં ઘણા લોકો જૂના ACની સર્વિસ કરાવે છે
  • મિકેનિક કહે છે કે તમારા ACમાં ગેસ ખતમ થઈ ગયો છે
  • ગેસ રિફિલ કરવાના નામે તે તમારી પાસેથી ઘણા પૈસા વસૂલે છે

ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે અને લોકો કાળઝાળ ગરમીથી ત્રાસી ગયા છે. જો કે એપ્રિલ અને મે મહિનાની શરૂઆતમાં પડેલા વરસાદને કારણે વાતાવરણમાં ચોક્કસ ઠંડક જોવા મળી હતી. ત્યારે વરસાદ બંધ થયા બાદ હવે ગરમી વધવા લાગી છે. આવી સ્થિતિમાં ગરમીથી છુટકારો મેળવવા માટે હાલ એસી અને કુલરનો મોટાપાયે ઉપયોગ થઈ રહ્યો છે. ગરમીથી છુટકારો મેળવવા માટે એસી સિવાય બીજો કોઈ અસરકારક ઉપાય નથી. 

આવી સ્થિતિમાં ઘણા લોકો જૂના ACની સર્વિસ કરાવે છે અને ACની સર્વિસ કરાવવા માટે મિકેનિકને બોલાવવામાં આવે છે. ઘણીવાર એવું જોવા મળે છે કે AC ચેક કર્યા પછી મિકેનિક કહે છે કે તમારા ACમાં ગેસ ખતમ થઈ ગયો છે અને ગેસ રિફિલ કરવાના નામે તે તમારી પાસેથી ઘણા પૈસા વસૂલે છે. હો કે ઘણી વખત એવું બને કે મિકેનિક દ્વારા કહેવામાં આવેલી આ વાત સાચી ન પણ હોય અને તમારી પાસેથી પૈસા પડાવવા માટે તેઓ આ વાત કહેતા હોય છે. 

એવામાં આ ઠગાઇથી બચવા  અને ACમાં સાચે ગેસ પૂરો થયો છે કે નહીં એ જાણવા માટે આજે અમે તમને ખાસ પદ્ધતિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે તમારી જાતે એ ચેક કરી શકો છો. 

જો તમારું AC યોગ્ય રીતે ઠંડક ન આપતું હોય તો આ સ્થિતિમાં તમારા ACમાં પૂરો થઈ ગયો હોય છે. એવું બની શકે કે ગેસના અભાવે ઘણીવાર એસીમાં ઠંડક નથી હોતી.

AC માં લગાવેલા કમ્પ્રેસરની મદદથી AC ના ગેસ વિશે સરળતાથી જાણી શકાય છે.  AC માં લગાવેલ કમ્પ્રેસર રૂમના તાપમાનના આધારે વધુ કે ઓછું હોય છે.

જો તમને લાગે કે કમ્પ્રેસર પહેલા કરતા વધુ સમય માટે બંધ અથવા ચાલુ છે. આવી સ્થિતિમાં, તમારા ACમાં ગેસ સમાપ્ત થવાની સંભાવના છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ