બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat health department coronavirus 24 June 2020 update Gujarat

મહામારી / છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં જેટલાં કેસ આવ્યાં એટલા સાજા થયા, સુરતમાં ફરી એક વખત ચોંકાવનારા કેસ

Kavan

Last Updated: 07:40 PM, 24 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં દિવસેને દિવસે ઉછાળો આવી રહ્યો છે. ખાસ કરીને અમદાવાદમાં મૃત્યુદર ચોંકવનારી રીતે વધી રહ્યો છે તો છેલ્લા 11 દિવસમાં કોરોનાના કેસ 500થી વધુ નોંધાયા છે. આ તમામ બાબત વચ્ચે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી.

  • અમદાવાદમાં કોરોનાના દર્દીઓનો આંકડો 29 હજારને પાર
  • અમદાવાદ બાદ સુરતમાં ચિંતાજનક રીતે વધી રહ્યા છે કેસ 

આરોગ્ય વિભાગે જાહેર કરેલ પ્રેસનોટ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 549 કેસ નોંધાયા છે. આ સાથે જ કોરોના સંક્રમિતોનો કુલ આંકડો 29,001‬ પર પહોંચ્યો છે. આપને જણાવી દઇએ કે, છેલ્લા 12 દિવસથી કોરોનાના વાયરસના 500થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે જે ખરેખર ચિંતાજનક બાબત છે. 
 

અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં નવા 215 કેસ નોંધાયા

અમદાવાદમાં સૌથી વધુ 215 કેસ નોંધાયા છે તો સુરતમાં છેલ્લા 24 કલાકમાં 172 નવા કેસ કોરોના વાયરસના નોંધાયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 575 દર્દીઓ કોરોના વાયરસના ભરડામાંથી મુક્ત થતાં તેમની સારવાર બાદ દવાખાનામાંથી રજા આપવામાં આવી છે. આમ, અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ 21,096 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. 

વિવિધ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત

24/06/2020 પોઝિટિવ કેસ
અમદાવાદ 215
સુરત 172
વડોદરા 45
રાજકોટ 13
જામનગર 13
ભરૂચ 10
આણંદ 9
પંચમહાલ 9
નર્મદા 9
સુરેન્દ્રનગર 9
ગાંધીનગર 7
અરવલ્લી 7
નવસારી 6
ભાવનગર 5
ગીર સોમનાથ 5
કચ્છ 5
વલસાડ 5
મહેસાણા 4
જૂનાગઢ 4
અમરેલી 4
મહીસાગર 3
ખેડા 3
પાટણ 3
છોટા ઉદેપુર 3
બનાસકાંઠા 1
બોટાદ 1
સાબરકાંઠા 1
દાહોદ 1

અમદાવાદ બાદ સુરતમાં કોરોનાના કેસમાં થઇ રહ્યો છે વધારો 

આપને જણાવી દઇએ કે, ગુજરાતમાં અમદાવાદ બાદ હવે ધીમે-ધીમે ડાયમંડ નગરી સુરતમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. જે ખૂબ જ ચિંતાજનક બાબત છે. ઉલ્લેખનીય છે કે, 20 જૂનના રોજ 103, તો 21 જૂનના રોજ 176 કેસ તથા 22 જૂનના રોજ 132 કેસ નોંધાય હતા તો ગઇકાલે 175 કેસ નોંધાયા હતા અને આજે ફરી એકવાર 175 કેસ નોંધાયા છે. આમ સતત પાંચ દિવસથી 100થી વધુ કેસ નોંધાયા છે. 

24 કલાકમાં રાજ્યમાં મૃત્યુ પામેલ દર્દીઓની વિગત

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની સારવાર દરમિયાન અવસાન પામેલા લોકોની વિગત પણ આ પ્રેસનોટમાં આપવામાં આવી હતી. જે પ્રમાણે ગત 24 કલાકમાં 25 દર્દીઓના મોત થયાં છે, આમ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1736 લોકોના કોરોના બીમારીને કારણે મોત થયાં છે. આ સાથે જ હાલ 70 લોકો વેન્ટિલેટર પર છે તો 6099 લોકો સ્ટેબલ છે અને 6169 કેસ એક્ટિવ છે. 

આ માહિતી રાતે 8 વાગ્યા સુધીની છે

જિલ્લા કુલ સાજા થયા મૃત્યુ એક્ટિવ કેસ
અમદાવાદ 19601 14833 1378 3390
સુરત 3712 2536 139 1037
વડોદરા 1985 1310 47 628
ગાંધીનગર 587 382 25 180
ભાવનગર 213 145 13 55
બનાસકાંઠા 168 142 8 18
આણંદ 168 139 13 16
રાજકોટ 201 103 5 93
અરવલ્લી 184 143 15 26
મહેસાણા 224 138 10 76
પંચમહાલ 153 114 15 24
બોટાદ 77 62 2 13
મહીસાગર 133 111 2 20
ખેડા 125 94 5 26
પાટણ 151 99 14 38
જામનગર 160 70 4 86
ભરૂચ 172 79 6 87
સાબરકાંઠા 156 105 8 43
ગીર સોમનાથ 63 47 1 15
દાહોદ 54 43 0 11
છોટા ઉદેપુર 46 36 2 8
કચ્છ 122 87 5 30
નર્મદા 68 30 0 38
દેવભૂમિ દ્વારકા 20 15 1 4
વલસાડ 80 47 3 30
નવસારી 59 38 1 20
જૂનાગઢ 70 44 1 25
પોરબંદર 14 10 2 2
સુરેન્દ્રનગર 104 50 4 50
મોરબી 10 6 1 3
તાપી 6 5 0 1
ડાંગ 4 4 0 0
અમરેલી 51 21 5 25
અન્ય રાજ્ય 60 8 1 51
TOTAL 29001 21096 1736 6169
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ