ચક્રવાત 'મહા' : આજે વાવાઝોડુ વિખેરાઈ જશે, હવામાન વિભાગની આગાહી | Gujarat cyclone maha Transfer into depression in sea

ચક્રવાત 'મહા' નો અંત / આજે વાવાઝોડુ વિખેરાઈ જશે, હવામાન વિભાગની આગાહી

Gujarat cyclone maha Transfer into depression in sea

મહા વાવાજોડુંનું હાલ સંકટ ટાળ્યું છે અને હાલ આ વાવાઝોડુ નબળું પડ્યું છે. અને બપોર સુધી માં આ વાવાઝોડુ દરિયામાં વિખેરાય જશે. ત્યારે હાલ પોરબંદર માં વાવાવરણ સામાન્ય બન્યું છે. તેમજ હાલ દરિયો પણ શાંત જોવા મળી રહ્યું છે.  

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ