સાથ નિભાના સાથીયા / લગ્ન પહેલા જ વરરાજાનું આખું શરીર દાઝી ગયું, હોસ્પિટલ પહોંચી દુલ્હન અને જે કર્યું તે જોઈ લાખો લોકો થઈ ગયા ઈમોશનલ

groom body burn before marriage bride married after coming to the hospital

Trending News: એક શખ્સ સાથે તેના લગ્ન પહેલા ખૂબ જ દુખદ ઘટના બની. તેના લગ્ન પહેલા તેનું શરીર લગભગ 32 ટકા બળી ગયું. ત્યાર બાદ દુલ્હને જે કર્યું તેની ચારેબાજુ ચર્ચા થઈ રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ