ગાંધીનગર / ગુજરાત પોલીસમાં નવા 650 IT એક્સપર્ટની નિમણૂક કરશે સરકાર, મહેકમ અંગે પણ હર્ષ સંઘવીએ કરી મહત્વની જાહેરાત

Government will appoint 650 new IT experts in Gujarat Police Harsh Sanghvi also made an important announcement about the...

નવા પોલીસ મથકોમાં મહેકમ ફાળવણી માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે.. જે અંતર્ગત PPRના ધોરણે મહેકમની ફાળવણી થશે તેવું નક્કી કરાયું છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ