બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / government schools in india udise report suggests most number of government schools

BIG NEWS / શિક્ષણ પર સંકટ: દેશભરમાં સરકારી શાળાઓની સંખ્યા ઘટી, જોઈ લો ક્યા રાજ્યમાં સૌથી વધારે શાળાઓ થઈ બંધ

Pravin

Last Updated: 03:40 PM, 10 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુનિફાઈડ ડિસ્ટ્રિક્ટ ઈંફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન (UDISE Report 2018-19) પ્લેસ ડેટા મુજબ ગત વર્ષે દેશમાં સરકારી સ્કૂલોની સંખ્યામાં ઘટાડો થયો હતો.

  • નવા રિપોર્ટમાં સામે આવ્યા ચોંકાવનારા આંકડા
  • દેશમાં સરકારી સ્કૂલોની સંખ્યા ઘટવા લાગી
  • સામે પ્રાઈવેટ સ્કૂલોની સંખ્યા વધવા લાગી

 

યુનિફાઈડ ડિસ્ટ્રિક્ટ ઈંફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન (UDISE Report 2018-19) પ્લેસ ડેટા મુજબ ગત વર્ષે દેશમાં સરકારી સ્કૂલોની સંખ્યામાં ઘટાડો થયો હતો. જ્યારે પ્રાઈવેટ સ્કૂલોની સંખ્યા વધી છે. તો વળી ચોંકાવનારા તથ્યો એવા છે કે, મહામારી દરમિયાન મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓનું એડમિશન સરકારી સ્કૂલોમાં થયું છે. આર્થિક સમસ્યાના કારણે વાલીઓએ પોતાના બાળકોને પ્રાઈવેટ સ્કૂલમાંથી ઉતારીને સરકારી સ્કૂલોમાં બેસાડ્યા છે. ત્યારે પણ દેશમાં 50 હજારથી વધારે સરકારી સ્કૂલો બંધ કરવામાં આવી હતી. આ યુડીઆઈએસઈ વર્ષ 2018-19ના રિપોર્ટમાં સામે આવ્યું છે. 

આપને જણાવી દઈએ કે, સ્કૂલ એજ્યુકેશન ડિપાર્ટમેંટની એક યુનિટ છે. જે દર વર્ષે સ્કૂલો સંબંધિત ડેટા આપે છે. તેના રિપોર્ટ અનુસાર સરકારી સ્કૂલોની સંખ્યા વર્ષ 2018-19માં 10,83,678 હતી, જે વર્ષ 2019-20માં ઘટીને 10,32,570 થઈ ગઈ છે. તેથી આ દરમિયાન લગભગ 51 હજાર જેટલી સ્કૂલો બંધ થઈ છે. 

આ રાજ્યમાં સૌથી વધારે બંધ થઈ શાળાઓ

UDISEના રિપોર્ટ મુજબ સૌથી વધારે સરકારી શાળાઓ ઉત્તર પ્રદેશ રાજ્યમાં બંધ થઈ છે. યુપીમાં સપ્ટેમ્બર 2018માં જ્યાં ગવર્નમેંટ સ્કૂલોની સંખ્યા 1,63,142, તે સપ્ટેમ્બર 2020માં આ સંખ્યા ઘટીને 1,370,68 થઈ ગઈ છે. 

આ રાજ્યોમાં વધી પ્રાઈવેટ સ્કૂલોની સંખ્યા

યુડીઆઈએસઈના રિપોર્ટ અનુસાર, બિહાર અને બંગાળ એવા રાજ્યો તરીકે સામે આવ્યા છે, જ્યાં છેલ્લા દિવસોમાં પ્રાઈવેટ સ્કૂલોની સંખ્યામાં વધારો થયો છે. આ રાજ્યોમાં પેહલાથી વધારે પ્રાઈવેટ સ્કૂલો ખોલવામાં આવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ