બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ભારત / #government #preparing #ban #breeds #dogs #dogban #breedsofdogs

પૂર્વ તૈયારી / ભારતમાં શ્વાનની આ 25 પ્રજાતિ પાળવા પર લાગી શકે છે પ્રતિબંધ, જો-જો ક્યાંક તમારી પાસે તો નથી ને!

Pravin Joshi

Last Updated: 09:08 PM, 13 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં છેલ્લા કેટલાક સમયથી કૂતરા કરડવાની ઘટનાઓ વધી રહી છે. તેને જોતા કેન્દ્ર સરકાર લગભગ 25 જાતિના કૂતરાઓ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહી છે. જાણો આમાં કયા શ્વાનનો સમાવેશ થાય છે..

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં આવી ઘણી ઘટનાઓ પ્રકાશમાં આવી છે, જ્યારે કોઈ કૂતરો માલિક અથવા અન્ય કોઈ વ્યક્તિને કરડ્યો હોય. આટલું જ નહીં તમે ઘણી વખત નાના બાળકોને એકલા કૂતરાઓ કરડવાના સમાચાર સાંભળ્યા હશે. તમે સોશિયલ મીડિયા પર કૂતરાઓ સાથે સંકળાયેલી આ ઘટનાઓના વીડિયો અને ફોટા પણ જોયા જ હશે. પરંતુ હવે કેન્દ્ર સરકાર શ્વાનની લગભગ 25 ખતરનાક જાતિઓ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહી છે. કેન્દ્ર સરકારે સૂચન કર્યું છે કે પીટબુલ, રોટવિલર, ટેરિયર, વુલ્ફ ડોગ, માસ્ટિફ્સ જેવા વિદેશી કૂતરાઓની આયાત, સંવર્ધન અને વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવે.

Pitbull કૂતરાએ યુવકના પ્રાઇવેટ પાર્ટને ફાડી ખાધું... ગુસ્સે ભરાયેલી ભીડે  લાઠી-ડંડાથી મારી-મારીને કર્યા આવા હાલ / Pitbull Dog Pitbull Dog Attacks  Youth, Chews Private ...

ન્યાયાલયનો હુકમ

તમને જણાવી દઈએ કે દિલ્હી હાઈકોર્ટના આદેશ પર પશુ કલ્યાણ સંસ્થાઓ અને નિષ્ણાતોની એક સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિએ કેન્દ્ર સરકારને સલાહ આપી છે કે વિદેશી જાતિના કૂતરા ભારતની પરિસ્થિતિમાં આક્રમક બને છે. જે બાદ કેન્દ્ર સરકારે રાજ્યોને સલાહ આપી છે કે મિશ્ર અને અન્ય ક્રોસ બ્રીડના કૂતરાઓ પર પ્રતિબંધ લગાવવો જોઈએ. કેન્દ્રએ રાજ્યોને અપીલ કરી છે કે તેઓ ક્રોસ બ્રીડિંગ અને વિદેશી જાતિના કૂતરાઓ માટે લાઇસન્સ ન આપે. આ સિવાય આ કૂતરાઓના વેચાણ પર પ્રતિબંધ મૂકવો જોઈએ.

ત્રણ વર્ષમાં ભારતના દોઢ કરોડ લોકો બન્યા શ્વાનના હુમલાનો શિકાર, જાણો શું કહે  છે કાયદો | dogs attack in india in three years15 million indians became  victims of animals

વધુ વાંચો : કોણ છે આ બેંગલુરૂનો વોટર મેન? જેના એક આઇડિયાએ સમગ્ર વિસ્તારના લોકોની જિંદગી બદલી નાખી

આ વિદેશી જાતિ અને ક્રોસ બ્રીડના કૂતરાઓને પ્રતિબંધિત કરવાની તૈયારી

• પિટબુલ ટેરિયર

• તોસા ઇનુ

• અમેરિકન સ્ટાફોર્ડશાયર ટેરિયર

• ફિલા બ્રાઝિલીરિયો

• ડોગો આર્જેન્ટિનો

• અમેરિકન બુલડોગ

• બોએસબીએ

• કનગાલ

• સેન્ટ્રલ એશિયન શેફર્ડ

• કોકેશિયન શેફર્ડ

• સાઉથ રશિયન શેફર્ડ

• ટોનજૈક

• સરપ્લાનિનૈક

• જાપાનીઝ તોસા એન્ડ અકીતા

• માસ્ટિફ્સ

• રોટલવિયર

• ટેરિયર

• રોડેશિયન રિજબૈક

• વુલ્ફ ડોગ્સ

• કેનારીયો

• અકબાશ

• મોસ્કો ગાર્ડ

• કેન કાર્સો

 VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ