બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / Politics / Good news for Sanskrit, reaching 5th position in the list of most used languages in Rajya Sabha

સારા સમાચાર / સંસ્કૃત ભાષા માટે આનંદના સમાચાર, રાજ્યસભામાં સૌથી વધુ ઉપયોગ થનારી ભાષાની સૂચીમાં 5માં સ્થાને પહોંચી

Nirav

Last Updated: 07:26 PM, 16 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યસભામાં આજકાલ પ્રાદેશિક ભાષાઓનો ખૂબ જ વ્યાપક પણે ઉપયોગ થઇ રહ્યો છે, ખાસ આનંદદાયક વાત તો એ છે કે લુપ્ત થઇ જય રહેલી સંસ્કૃત ભાષાએ પણ રાજ્યસભામાં પોતાની પકડ જમાવી છે.

  • રાજ્યસભામાં પાંચમા સ્થાને પહોંચી સંસ્કૃત 
  • સાંસદો કરી રહ્યા છે પ્રાદેશિક ભાષાઓનો ઉપયોગ 
  • 19 સાંસદોએ ચર્ચા માટે સંસ્કૃત પર પસંદગી ઉતારી 

રાજ્યસભાની કાર્યવાહી દરમિયાન સાંસદો હવે પ્રાદેશિક ભાષાઓનો ખૂબ જ મોટા પાયે ઉપયોગ કરતા દેખાઈ રહયા છે અને આ દરમિયાન વધુ આનંદિત કરનારી વાત એ બની હતી કે રાજ્યસભાના 19 સાંસદોએ તેમના વક્તવ્ય માટે સંસ્કૃત ભાષા ઉપર પસંદગી ઉતારી હતી. હાલના રેકોર્ડ પ્રમાણે સંસ્કૃત રાજ્યસભામાં સૌથી વધુ ઉપયોગ  થનારી ભાષાઓમાં પાંચમા સ્થાને પહોંચી ગઈ છે. 

ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુએ પ્રસ્તાવ પસાર કર્યો હતો 

ઓગસ્ટ 2017માં રાજ્યસભાના અધ્યક્ષ બનતા વૈંકેયા નાયડુએ સાંસદોને પોતાની માતૃભાષામાં પોતાના વિચારો મૂકવા અંગેના ઠરાવને પસાર કર્યું હતું, એની પાછળનો હેતુ એવો હતો કે લોકો પ્રાદેશિક ભાષામાં પોતાના વિચારો ખૂબ જ સરસ રીતે મૂકી શકે છે જ્યારે કે બીજી ભાષાઓમાં તેમને એવું કરવામાં મુશ્કેલી પડતી હોય છે. 

આના પછી  સાંસદોએ પ્રાદેશિક ભાષાઓને ઉપયોગ કરવાનું શરુ કરી દીધું હતું, જેમાં 2018 થી 2020ના ગાળા દરમિયાન પ્રાદેશિક ભાષાઓનો ઉપયોગ રાજ્યસભામાં અનેક ગણો વધી ગયો છે, આ દરમિયાન પ્રાદેશિક અભષાઓ જેવી કે ડોગરી, કાશ્મીરી, કોંકણી, અને સંથાલીનો ઉપયોગ સંસદમાં પહેલી વાર થઇ રહ્યો છે. આ સિવાય અન્ય ભાષાઓ જેવી કે અસમિયા, ગુજરાતી, મૈથિલી, મણિપુરી, નેપાળી જેવી ભાષાઓનો ઉપયોગ પણ વધ્યો છે. 

અંગ્રેજી અને હિન્દીનો જ હતો વધુ ઉપયોગ 

મોટા ભાગે રાજ્યસભામાં અંગ્રેજી અને હિન્દીનો જ સૌથી વધુ ઉપયોગ થતો રહ્યો છે, જો કે આ વલહતે પ્રાદેશિક ભાષાઓના ઉપયોગમાં છેલ્લા 14 વર્ષમાં 512 ટકાનો ઉછાળો જોઈ શકાય છે. 

આમ તો ઘણી ભાષાઓના ઉપયોગમાં સંસદમાં વધારો અનુભવાયો છે જો કે સંસ્કૃતની વાત કરીએ તો 2019થી લઈને 2020 સુધી 12 હસ્તક્ષેપ ચર્ચા વખતે આ ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને હિન્દી, તેલુગુ, ઉર્દુ, અને તમિલ ભાષા પછી પહેલી વાર સંસ્કૃત ભાષા સૌથી વધુ રાજ્યસભામાં સૌથી વધુ ઉપયોગમાં લેવાનારી પાંચમી ભાષા બનીને ઉભરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ