બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / બિઝનેસ / Gold Price Gold silver prices crash after hitting all time highs

ઘટાડો / સોનું ખરીદવાનો જોરદાર ચાન્સ, ઓલ ટાઈમ હાઇ થયા બાદ ગોલ્ડ-સિલ્વરના ભાવમાં કડાકો, જાણો લેટેસ્ટ રેટ

Kishor

Last Updated: 05:32 PM, 10 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે સોમવારે વૈશ્વિક બજારમાં સોનાની માંગમાં ઘટાડો નોંધાતા કોમેક્સ અને એમસીએક્સ પર સોનાની કિંમતમાં ઘટાડો થયો હતો.

  • સોનાના વાયદાના ભાવમાં બ્રેક લાગી
  • આજે 60 હજાર  રૂપિયામા તોલા દીઠ સોનામાં કારોબાર

છેલ્લા કેટલાય સમયથી સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક ઉછાળો આવી રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે આજે સોનાના વાયદાના ભાવમાં બ્રેક લાગી ગઈ હતી. જેથી સોનુ ખરીદનારોએ રાહત અનુભવી હતી. બીજી બાજુ આજે બજારમાં ચાંદીના ભાવમાં પણ ઘટાડા સાથે રાહતરૂપ જોવા મળ્યા હતા. મહત્વનું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની માંગ ઘટતા સોનું સસ્તું થયું છે. આજે સોનું 60,367 રૂપિયામાં વેંચાઈ રહ્યું છે. જૂનમાં ડિલિવરી માટે સોનું રૂ. 362 અથવા 0.60 ટકા ઘટીને રૂ. 60,149 તોલા દોઠ ટ્રેન્ડ થઈ રહ્યું છે. ઓગસ્ટ કોન્ટ્રાક્ટ માટે સોનાનો દર 60,511 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો અને દેશમાં 22 કેરેટનો રૂ. 55,020 છે. 

Tag | VTV Gujarati

મે કોન્ટ્રાક્ટ પાછલા સત્રમાં ચાંદીનો ભાવ કિલો દીઠ રૂ. 74,570 હતો

એ જ રિતે ઓગસ્ટ કોન્ટ્રાક્ટ માટે સોનાનો ભાવમાં ડિલિવરી માટેનું સોનું રૂ. 328 અથવા 0.54 ટકા ઘટીને રૂ. 60,600 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. જ્યારે આગાઉના સત્રની વાત કરવામાં આવે તો ઓગસ્ટ કોન્ટ્રાક્ટ માટે સોનાનો દર 60,928 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નક્કી કરાયો હતો. વધુમાં મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર, મે 2023 માં ડિલિવરી માટે ચાંદી રૂ. 217 અથવા 0.29 ટકાના ઘટાડા સાથે રૂ. 74,353 પ્રતિ કિલોગ્રામ નક્કી કરાય છે. મે કોન્ટ્રાક્ટ પાછલા સત્રમાં ચાંદીનો ભાવ કિલો દીઠ રૂ. 74,570 હતો.


 વધુમાં જુલાઈ 2023માં ડિલિવરી માટે ચાંદી રૂ. 202 અથવા 0.27 ટકા ઘટીને રૂ. 75,511 કિલો દીઠ ટ્રેડ થઈ અગાઉના સત્રમાં, જુલાઈ કોન્ટ્રાક્ટ માટે ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ રૂ. 75,713 હતો. તો સપ્ટેમ્બર 2023 માં ચાંદી રૂ. 186 અથવા 0.24 ટકા ઘટીને રૂ. 76,193 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી હતી. સપ્ટેમ્બર કોન્ટ્રાક્ટ સાથે ચાંદીની કિંમત 76,379 રૂપિયા પ્રતિ કિલો હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ