બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / Gadar 2 Box Office Collection Sunny Paaji's 'Gadar' broke 'Pathan', Baahubali's records at the box office

Gadar 2 Box Office Collection / સતત ત્રીજા દિવસે બોક્સ ઓફિસ પર સન્ની પાજીએ મચાવી 'ગદર', તૂટ્યા 'પઠાણ', બાહુબલીના રેકોર્ડ

Megha

Last Updated: 08:51 AM, 14 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gadar 2 Box Office Collection: સની દેઓલની ફિલ્મ 'ગદર 2' એ પહેલા દિવસે બોક્સ ઓફિસ પર 40.10 કરોડ રૂપિયા તો બીજા દિવસે 43.08 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. રવિવારે ફિલ્મે કમાણીના ઘણા રેકોર્ડ તોડયા છે.

  • ફિલ્મ 'ગદર 2' બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી રહી છે
  • ફિલ્મ ઓપનિંગ ડેથી જ શાનદાર કલેક્શન કરી રહી છે
  • ત્રીજા દિવસે ફિલ્મે લગભગ 52 કરોડ રૂપિયાની કમાણી કરી

Gadar 2 Box Office Collection: તારા સિંહ અને સકીના બનીને સની દેઓલ અને અમિષા પટેલે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહ્યા છે. વર્ષ 2001માં આવેલી 'ગદર એક પ્રેમ કથા'ના 22 વર્ષ બાદ તેની સિક્વલ 'ગદર 2' આ શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને એ સાથે જ બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી રહી છે. ફિલ્મે આ ત્રણ દિવસમાં કેટલા કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. 

ગદર 2એ કેટલું કલેક્શન કર્યું?
ફિલ્મ ઓપનિંગ ડેથી જ શાનદાર કલેક્શન કરી રહી છે અને તેની કમાણીમાં દરરોજ વધારો જોવા મળી રહ્યો છે.  સની દેઓલની ફિલ્મ 'ગદર 2' એ પહેલા દિવસે બોક્સ ઓફિસ પર 40.1 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો સાથે જ બીજા દિવસે ફિલ્મે 43.08 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. અહેવાલ મુજબ રવિવારે ત્રીજા દિવસે ફિલ્મે લગભગ 52 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ રીતે અનિલ શર્મા દિગ્દર્શિત 'ગદર 2'એ ત્રણ દિવસમાં 130 કરોડનો આંકડો પાર કરી લીધો છે. ફિલ્મે વીકેન્ડમાં 135.18 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

ગદર 2 વીકેન્ડ બોક્સ ઓફિસ રિપોર્ટ
દિવસ 1 [શુક્રવાર] - રૂ 40.10 કરોડ
દિવસ 2 [શનિવાર] - રૂ 43.08 કરોડ
દિવસ 3 [રવિવાર] - રૂ 52 કરોડ

'ગદર 2' એ 'પઠાણ' અને 'બાહુબલી'ના રેકોર્ડ તોડ્યા.
'ગદર 2'  જબરદસ્ત કલેક્શન કરી રહી છે. તેના ત્રીજા દિવસે પણ તેણે 'પઠાણ' અને 'બાહુબલી' જેવી મેગા બ્લોકબસ્ટર ફિલ્મોનો રેકોર્ડ તોડી નાખ્યો. આ ફિલ્મોનું ત્રીજા દિવસનું કલેક્શન આ પ્રમાણે છે.

પઠાણે ત્રીજા દિવસે 39 કરોડની કમાણી કરી હતી.
 KGFએ ત્રીજા દિવસે 50.35 કરોડનું કલેક્શન કર્યું.
બાહુબલીએ ત્રીજા દિવસે 46.5 કરોડની કમાણી કરી હતી.
ટાઈગર ઝિંદા હૈએ ત્રીજા દિવસે 45.53 કરોડની કમાણી કરી હતી.
હવે 'ગદર 2'નું ત્રીજા દિવસનું કલેક્શન 52 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ