બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / from the academic session 2023 24 four year integrated course will be start

નવી શિક્ષણનીતિ / શિક્ષક બનવા માગતા વિદ્યાર્થીઓ માટે કામની વાત: ચાર વર્ષનો થશે B.ed કોર્સ, ધોરણ 12 પછી લઈ શકશો એડમિશન

Pravin

Last Updated: 10:28 AM, 2 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત શૈક્ષણિક સત્ર 2023-24થી ચાર વર્ષિય ઈંટીગ્રેટેડ બીએડ કોર્સનો અભ્યાસ થશે.

  • નવી શિક્ષણ નીતિ અનુસાર નવા નિયમ
  • બીએડના કોર્સમાં થશે મોટો ફેરફાર
  • ચાર વર્ષનો ઈંટીગ્રેટેડ બીએડ કોર્સ આવશે

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત શૈક્ષણિક સત્ર 2023-24થી ચાર વર્ષિય ઈંટીગ્રેટેડ બીએડ કોર્સનો અભ્યાસ થશે. રાષ્ટ્રીય શિક્ષક પરિષદે કેન્દ્ર અને રાજ્ય સરાકરને બહુ વિષયક યુનિવર્સિટીઓ અને સંસ્થાઓમાં બીએ-બીએડ, બીએસસી-બીએડ અને બીકોમ-બીએડ કોર્સમાં પાયલટ મોડ પર ચલાવાને લઈને નોટિફિકેશન જાહેર કરી દીધું છે. 

ઓનલાઈન અરજી માટે ફોર્મ શરૂ થયા

તેની સાથે જ એનસીટીઈએ આ પાઠ્યક્રમમાં એડમિશન માટે ઓનલાઈન અરજી પત્ર ભરવાની વિંડો ઓપન કરી દીધી છે. ઈચ્છુક ઉમેદવાર 31 મે રાતના 11.59 કલાક સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. આ કોર્સમાં પ્રવેશ માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી નેશનલ કોમન એંટ્રેસ ટેસ આયોજીત કરશે. તેના મેરિટ સ્કોરના આધારે સીટ મળશે.

નોટિફિકેશ જાહેર કરી દીધું

રાષ્ટ્રીય શિક્ષક શિક્ષા પરિષદના સભ્ય સચિવ કેસાંગ યાંગજોમ શેરપા તરફથી રવિવારે તેને સંબંધમાં નોટિફિકેશન જાહેર કરી દીધું છે. તેમાં લખ્યું છે કે, શૈક્ષણિક વર્ષ 2023-24થી ચાર વર્ષિય ઈંટીગ્રેટેડ બીએડ માટે ઓનલાઈન અરજી કરવામાં આવી રહી છે. તેમાથી ગત વર્ષે ઓક્ટોબરમાં જાહેર કરેલા નોટિફિકેશન અનુસાર આઈટીઈપી એક બેવડી સ્નાતક ડિગ્રી છે. તેમાં બીએ-બીએડ, બીએસસી-બીએડ અને બીકોમ-બીએડ પાઠ્યક્રમ કરાવામાં આવશે.

બીએડની સાથે સાથે આ વિષયનું જ્ઞાન પણ મળશે

તેને દેશભરમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર બહુ વિષયક યુનિવર્સિટીઓ તથા સંસ્થાઓમાં પાયલટ મોડમાં શરૂ થઈ રહ્યું છે. નેશનલ ટેસ્ટિંગ એનજ્સી દ્વારા એક રાષ્ટ્રીય સંયુક્ત પ્રેવશ પરીક્ષાના મેરિક સ્કોરના આધાર પર સીટ મળશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અનુસાર આ કાર્યક્રમનો અભ્યાસક્રમ એવી રીતે તૈયાર કરવામા આવ્યો છે કે, એક વિદ્યાર્થી શિક્ષકને શિક્ષણની સાથે સાથે ઈતિહાસ, ગણિત, વિજ્ઞાન, કલા, અર્થશાસ્ત્ર તથા વાણિજ્ય જેવા વિશેષ વિષયમાં ડિગ્રી પ્રાપ્ત કરવામાં સક્ષમ બનાવશે. તેમાં અત્યાધુનિક શિક્ષણની જાણકારીની સાથે સાથે પ્રારંભિક બાળપણ, દેખરેખ અને શિક્ષણ, મૂળભૂત સાક્ષરતા અને સંખ્યાત્મક તથા સમાવેશી શિક્ષણ વગેરે વિશે ભણાવામાં આવશે.

વર્ષ 2030થી ચાર વર્ષિય બીએડ પ્રોગ્રામથી થશે શિક્ષકોની પસંદગી

એનઈપી અંતર્ગત 2030થી સ્કૂલમાં શિક્ષકોની પસંદગી ચાર વર્ષિય ઈંટીગ્રેટેડ બીએડ પ્રોગ્રામના આધાર પર જ થશે. આ નવા કોર્સથી વિદ્યાર્થીઓ એક વર્ષની બચત થશે. અત્યાર સુધી સ્નાતક ડિગ્રી પ્રોગ્રામના અભ્યાસમાં નિકળી જાય છે. ત્યાર બાદ બે વર્ષિય બીએડ કોર્સનો અભ્યાસ . આવી રીતે અત્યાર સુધીમાં પાંચ વર્ષે બીએડ કરી શકો છો. જો કોઈ વિદ્યાર્થી 12માં ધોરણ બાદ શિક્ષક બનવા માગે છે, તો તે સીધા બીએ-બીએડ, બીએસ-બીએડ અને બીકોમ-બીએડમાં પ્રવેશ લઈ શકે છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ