બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / fourth wave of Corona fear has spread among the people due to the entry of a new variant of Corona

ચિંતા / હવે આ જિલ્લામાં કોરોનાના નવા વેરિયન્ટએ દેખા દેતા હડકંપ, આરોગ્ય તંત્ર દોડ્યું

Kishor

Last Updated: 07:41 PM, 31 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાની ચોથી લહેરના હાઉ વચ્ચે આણંદમાં કોરોનાના નવા નવા વેરિએન્ટની એન્ટ્રી થતા લોકોમાં ભય ફેલાયો છે તો આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે.

  • આણંદમાં કોરોનાના નવા વેરિએન્ટની એન્ટ્રી
  • ખંભાતમાં B1.5 નામનો પ્રથમ કેસ આવ્યો સામે 
  • કોરોનાનો પ્રથમ કેસ આવતા તંત્ર થયું એલર્ટ

ચીન સહિતના દેશોમાં કોરોનાએ રીતસરનો કહેર મચાવ્યો છે. જેને લઈને અન્ય દેશમાં પણ ફફડાટ ફેલાયો છે. આવી સ્થિતી વચ્ચે આણંદ જિલ્લામાં કોરોનાના નવા વેરીએન્ટની એન્ટ્રી થતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. આણંદ જિલ્લાના ખંભાતમાં કોરોનાના B1.5 વેરિયન્ટનો પ્રથમ કેસ સામે આવતા હડકંપ મચી ગયો છે. આમ કોરોનાની ચોથી લહેરના ભણકારા વચ્ચે જિલ્લામાં કોરોનાનો પગ પેસરો થતા લોકોમા પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ કોરોનાનો જિલ્લામાં પ્રથમ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર એલર્ટ બનીને કાર્યવાહી કરી રહ્યું છે.

અમેરિકામાં XBB.1.5 વેરિઅન્ટનો ખતરો

ચીનમાં તબાહી મચાવી રહેલો ઓમિક્રોનનો સબ-વેરિઅન્ટ બીએફ.7 સમગ્ર વિશ્વ માટે મુશ્કેલીનું કારણ બન્યો છે અને ભારતમાં પણ તેના કેસમાં આવી રહેલા વધારાને પગલે હેલ્થ એલર્ટ છે. તેવામાં અમેરિકામાં કોરોનાનો ખતરનાક વેરિઅન્ટ સામે આવ્યો છે. વિનાશનું કારણ બની શકે છે તે સામે આવ્યો છે જે ઓમિક્રોનનો XBB.1.5 વેરિઅન્ટ છે અને 120 ગણી સ્પીડમાં ફેલાય છે. ખાસ વાત એ છે કે આ વેરિયન્ટ વેક્સિનને પણ બેઅસર કરી શકે છે.મિનેસોટા યુનિવર્સિટીના ચેપી રોગના નિષ્ણાત ડો.માઇકલ ઓસ્ટરહોમના જણાવ્યા અનુસાર, અમેરિકામાં કોવિડ -19 ના 40 ટકાથી વધુ કેસો ઓમિક્રોન XBB.1.5 દ્વારા ફેલાય છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ