બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / family trip plan in may to visit famous travel destinations

ફેમિલી ટ્રિપ / ગુજરાતીઓ મે મહિનામાં કર્યો છે ફેમિલી સાથે ફરવાનો પ્લાન, 7 જગ્યાઓ છે સૌથી બેસ્ટ, ઠંડક સાથે યાદગાર બની રહેશે પ્રવાસ

Bijal Vyas

Last Updated: 10:07 PM, 20 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમે મેં મહિનામાં ફેમિલીની સાથે ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યાં છો આ સ્થળો વિશે જરુર વિચારો....

  • ગરમીની સિઝનમાં ઠંડા વાતવરણમાં ફરવાની આવશે મજા
  • મુખ્ય શહેરની સાથે આજુબાજુના જોવાલાયક સ્થળો પણ જરુર જજો

મેં મહિનામાં ગરમી ટોચ પર હોય છે. ત્યાં મેં મહિનામાં બાળકોને સ્કૂલમાં વેકેશન શરુ થઇ જાય છે. જેના કારણે ઘણા લોકો સમય વેકેશન્સ મનાવા માટે કોઇ પણ સારી લોકેશનની શોધમાં રહે છે. તેવામાં જો તમે મેં મહિનામાં ફેમિલીની સાથે ફરવા જવાનો પ્લાન બનાવી શકે છે. તો અમુક ઠંડી જગ્યાઓ શેર કરીને તમને સારો એક્સિપીરિયન્સ મેળવી શકો છો. તો આવો તમને જણાવીએ કે મેં મહિનામાં ફરવા માટે કઇ જગ્યાએ જવું તેના વિશે જાણીએ...

1. શિમલા, હિમાચલ પ્રદેશ 
હિમાચલ પ્રદેશની રાજધાની શિમલાની ગણતરી દેશના પ્રખ્યાત પ્રવાસના સ્થળોમાં થાય છે. શિમલા દિલ્હીથી માત્ર 355 કિલોમીટર દૂર આવેલું છે. આવી સ્થિતિમાં, શિમલાની મુલાકાત લઈને, તમે કુફરી મોલ રોડ, જાખુ મંદિર, ક્રાઈસ્ટ ચર્ચ અને આર્કી કિલ્લાની મુલાકાત લઈ શકો છો.

2. હરિપુરધારા, હિમાચલ પ્રદેશ: 
મે મહિનામાં મુલાકાત લેવા માટે હિમાચલ પ્રદેશના એક સુંદર હિલ સ્ટેશન હરિપુરધારા જઈ શકો છો. અહીંનો નજારો પ્રવાસીઓને ખૂબ જ પસંદ આવે છે. બીજી બાજુ, ભીડવાળા સ્થળોથી દૂર હરિપુરધારામાં પરિવાર સાથે સમય પસાર કરવો શ્રેષ્ઠ હોઈ શકે છે. હરિપુરધરા દિલ્હીથી 334 કિલોમીટર દૂર છે.

3. નૈનીતાલ, ઉત્તરાખંડ: 
ઉત્તરાખંડના નૈનીતાલની સફર ઉનાળામાં ફરવા માટે શ્રેષ્ઠ સ્થળ બની શકે છે. મે મહિનામાં નૈનીતાલનો નજારો સીધો હૃદયને સ્પર્શે છે. અહીં તમે નૈની લેક, મોલ રોડ, સ્નો વ્યુ પોઈન્ટ અને બોટનિકલ ગાર્ડન જોઈ શકો છો.

4. મસૂરી, ઉત્તરાખંડઃ 
ઉત્તરાખંડમાં સ્થિત મસૂરીને પહાડોની રાણી કહેવામાં આવે છે. પરિવાર સાથે મસૂરીની મુલાકાત ખૂબ જ યાદગાર અનુભવ સાબિત થઈ શકે છે. મસૂરીમાં તમે કેમ્પ્ટી ફોલ્સ, કંપની ગાર્ડન અને લાલ ટિબ્બાનો આકર્ષક નજારો જોઈ શકો છો. ઉપરાંત, તમે મસૂરીમાં પેરાગ્લાઈડિંગ અને ટ્રેકિંગ જેવી પ્રવૃત્તિઓ અજમાવી શકો છો.

5. પંચમઢી હિલ્સ, મધ્ય પ્રદેશ: 
મે મહિનાની ગરમીથી રાહત મેળવવા માટે, તમે મધ્ય પ્રદેશના એક સુંદર હિલ સ્ટેશન પંચમઢી જઈ શકો છો. તમે પંચમઢીમાં સ્થિત સુંદર વોટર ફોલ, પાંડવ ગુફા અને સતપુરા નેશનલ પાર્કમાં પરિવાર સાથે ઘણો આનંદ માણી શકો છો.

6. ઓમકારેશ્વર, મધ્ય પ્રદેશ: 
મધ્ય પ્રદેશમાં આવેલું ઓમકારેશ્વર મંદિર ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. તમે મે મહિના દરમિયાન તમારા પરિવાર સાથે ઓમકારેશ્વરની યાત્રાનો પ્લાન બનાવી શકો છો. અહીં તમે અહિલ્યા ઘાટ અને કાજલ રાની ગુફા પણ જોવા જઇ શકો છો.

7. શ્રીનગર, જમ્મુ અને કાશ્મીર: 
ધરતી પરનું સ્વર્ગ કહેવાતા જમ્મુ અને કાશ્મીરની રાજધાની શ્રીનગરની સફર પણ તમારા માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. ઉનાળામાં શ્રીનગરની મુલાકાત કરીને તમે માત્ર બરફની ચાદર ઓઢેલા ઊંચા પર્વતોની પ્રશંસા કરી શકો છો, તે સાથે દાલ તળાવ, મુઘલ ગાર્ડન્સ, વુલર તળાવ અને શાલીમાર બાગ પણ જોઈ શકો છો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ