બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / સુરત / Fake shampoo and fake gutka factory busted by Surat's Allpad Police

ક્રાઈમ / 50 લાખના મુદ્દામાલ સાથે સુરતમાંથી ઝડપાઇ નકલી શેમ્પુ અને ગુટકા બનાવતી ફેક્ટરી, 5ની ધરપકડ

Dinesh

Last Updated: 04:11 PM, 8 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat Fake gutka factory: ઓલપાડ પોલીસ દ્વારા નકલી શેમ્પુ અને નકલી ગુટકા બનાવવાના નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.  માસમા ગામમાં ચાંદ ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં 28 લાખથી વધુની નકલી ગુટકા તેમજ 21 લાખથી વધુનુ નકલી શેમ્પુ જપ્ત કરાયું છે

સુરતના ઓલપાડ તાલુકાના માસમા ગામેથી નકલી શેમ્પુ અને નકલી ગુટકા બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. અત્રે જણાવીએ કે, માસમાં ગામે ચાંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં નકલી શેમ્પુ અને ગુટકા બનાવવાનો નેટવર્ક ચાલી રહ્યું હતું, જેના પગલે ઓલપાડ પોલીસને બાતમી મળી હતી, તો પોલીસે રેડ પાડતા મોટી માત્રામાં નકલી ગુટકા અને શેમ્પુનું મટીરીયલ્સ મળી આવ્યું હતું.

નકલી શેમ્પુ અને ગુટકા બનાવતી ફેક્ટરી ઝડપાઈ

ઓલપાડ પોલીસ દ્વારા નકલી શેમ્પુ અને ગુટકા બનાવવાના નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.  માસમા ગામમાં ચાંદ ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં આ નકલી માલ બનાવવાની ફેક્ટરી ધમધમી રહી હતી. જ્યાંથી પોલીસે 28 લાખથી વધુની નકલી ગુટકા તેમજ 21 લાખથી વધુનુ નકલી શેમ્પુ જપ્ત કર્યુ છે. 50 લાખના મુદ્દામાલ સાથે મુખ્ય સૂત્રધાર અને 5 શ્રમિકોની અટકાયત કરી છે. ઓલપાડ પોલીસે ગુનો નોંધી ફોરેન્સિક ટીમની મદદથી વધુ તપાસ હાથ ધરી છે, સાથે જ ફેક્ટરીમાંથી તમાકુ અને શેમ્પુ બનાવવાની મશીનરી પણ કબજે લેવાઈ છે. 

વાંચવા જેવું:  ભરઉનાળે ગુજરાતમાં વરસાદની એન્ટ્રી ફાઈનલ, હવામાન વિભાગે મારી મહોર

નકલી માલથી સાવધાન

અત્રે જણાવીએ કે, વર્તમાનમાં ગેરકાયદે રીતે નકલી વસ્તુંઓ બનાવવાની ફેક્ટરીઓનું પ્રમાણ વધ્યું હોય તેવું જણાય છે, થોડા દિવસ અગાઉ નકલી દવાઓ પણ ઝડપાઈ હતી. સાથો સાથ નકલી ઘી તેમજ પનીર જેવી અનેક ખાદ્ય ચીજો પણ ઝડપાઈ રહી છે.  

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ