બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / Election preparations in the state in full swing, many advertisements removed, many complaints redressed, huge cash seized

Loksabha Election 2024 / 11.44 કરોડનું ગોલ્ડ, 1.16 કરોડ રોકડ, 4 હજાર ફરિયાદ, આચારસંહિતા લાગતાં જ ગુજરાતમાં ચૂંટણીપંચ એક્શનમાં

Vishal Dave

Last Updated: 05:39 PM, 27 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચૂંટણી ફરિયાદોના ઝડપી નિકાલ માટે કંટ્રોલ રૂમ કાર્યરત છે, અત્યાર સુધી 4 હજારથી વધુ ફરિયાદો મળી છે.  કંટ્રોલ રૂમ, NGPS, ટપાલ, સિ-વિજીલ અને ઈ-મેઈલથી ફરિયાદો મળી છે

રાજ્યમાં ચૂંટણી તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે..  રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતીએ કહ્યું છે કે ગુજરાતમાં 7 મે માટે આયોજનબદ્ધ રીતે તૈયારીઓ થઈ રહી છે. 

જાહેરાતો હટાવાઇ 

રાજ્યમાં સરકારી મિલકતો પરથી 1.60 લાખ જાહેરાત દૂર કરાઈ છે. ખાનગી મિલકતો પરથી 58 હજાર જાહેરાત દૂર કરાઈ છે, 

રોકડ અને સોના-ચાંદી જપ્ત 

ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા રૂપિયા 1.16 કરોડની રોકડ જપ્ત કરાઈ છે, 11.44 કરોડની કિંમતના સોના-ચાંદી પકડાયુ છે.. અત્યાર સુધી કુલ 42.62 કરોડની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે

આ પણ વાંચોઃ  આ વર્ષે શતાયુ મતદારો ઘરે બેઠાં જ કરી શકશે મતદાન, જાણો સમગ્ર અમદાવાદ જિલ્લામાં ક્યાં કેટલા મતદાતા

ફરીયાદોનો નિકાલ 

ચૂંટણી ફરિયાદોના ઝડપી નિકાલ માટે કંટ્રોલ રૂમ કાર્યરત છે, અત્યાર સુધી 4 હજારથી વધુ ફરિયાદો મળી છે.  કંટ્રોલ રૂમ, NGPS, ટપાલ, સિ-વિજીલ અને ઈ-મેઈલથી ફરિયાદો મળી છે 
નેશનલ ગ્રીવન્સ સર્વિસ પોર્ટલ મતદાર ઓળખ પત્ર અંગે 2459 ફરિયાદો મળી છે. મતદાર યાદી સંદર્ભે 249 ફરિયાદો મળી છે. મતદાર કાપલીની 49 ફરિયાદો મળી છે જ્યારે રાજકીય પક્ષો દ્વારા આચાર સંહિતા ભંગની 2 ફરીયાદ મળી છે. 

આ ઉપરાંત પક્ષોના ચિહ્ન અને વાહનો પર સ્ટીકર લગાવવા અંગેની ફરીયાદ મળી છે. બન્ને ફરિયાદો ભાજપ તરફથી કરવામાં આવી છે. સરળતાથી દૂર કરી શકાય તેવા સ્ટીકર તથા ઝંડા લગાવી શકાય છે

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ