બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ફેશન અને સૌંદર્ય / eat these fruits daily to keep your skin young

હેલ્થ ટિપ્સ / યુવાન દેખાવા માટે રોજ ખાઓ આ 3 ફળ, 50ની ઉંમરમાં પણ લાગશો 35 જેવા

Arohi

Last Updated: 01:35 PM, 19 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Fruits For Skin: ત્વચાને લાંબા સમય સુધી સારી રાખવા માટે સારૂ ભોજન કરવું ખૂબ જ જરૂરી છે. એવામાં એવા 3 ફળો છે જેમાં એન્ટી એજિંગ ગુણ રહે છે જેના સેવનથી ત્વચાને લાંબા સમય સુધી જવાન રાખી શકાય છે.

ખરાબ ભોજન, દારૂ, સિગરેટ અને વધારે સ્ટ્રેસ, પ્રદૂષણના કારણે ત્વચા ઉંમર કરતા વધારે વૃદ્ધ દેખાવા લાગે છે. માટે ત્વચાને લાંબા સમય સુધી જવાન રાખવા માટે યોગ્ય ડાયેટ જરૂરી છે. અહીં અમે તમને જણાવીશું કે એવા કયા ફળો છે જેમાં એન્ટી-એજિંગ ગુણ રહેલા છે જેના સેવનથી તમારી ત્વચાને લાંબા સમય સુધી જવાન રાખી શકાય છે.

પપૈયુ
પપૈયામાં એન્ટીઓક્સીડેન્ટ્સ, વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે માટે તેના સેવનથી ત્વચા લબડી નથી પડતી. માટે પ્રયત્ન કરો કે તમે રોજ પોતાની ડાયેટમાં પપૈયાને શામેલ કરો. પપૈયાથી ચહેરાની કરચલીઓ પણ ઓછી થઈ જાય છે. તેમાં વિટામિન એ, વિટામિન સી, વિટામિન કે અને ત્વચા માટે સૌથી જરૂરી વિટામિન ઈથી ભરપૂર હોય છે. 

પપૈયામાં ખૂબ જ પોષક તત્વો હોય છે. જે તમારી ત્વચાને યંગ રાખવામાં તમારી મદદ કરે છે. તેના ઉપરાંત તેમાં કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફોરસ, મેગ્નેશિયમ વગેરે મળી આવે છે. પપૈયામાં હાજર એન્ટીઓક્સીડેન્ટ્સ ફ્રી રેડિકલ્સથી લડવામાં તમારી મદદ કરે છે અને ત્વચા પર વૃદ્ધાવસ્તાના લક્ષણ આવવાથી રોકે છે. 

એવોકાડો 
એવોકાડો પણ ત્વચા માટે ખૂબ જ સારૂ હોય છે. એવોકાડોમાં ખૂબ એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે. જે શરીરમાં ફ્રી રેડિકલ્સથી લડે છે જેથી તમારી ત્વચાની ચમક ગાયબ ન થઈ જાય. એવોકાડો વિટામિન કે, વિટામિન સી, વિટામિન ઈ, વિટામિન બી અને વિટામિન એથી ભરપૂર હોય છે. 

તેમાં વિટામિન એનું પ્રમાણ વધારે હોય છે માટે આ ડેડ સ્કિન સેલ્સને ખતમ કરવા અને નવા સ્કિન સેલ્સનું નિર્માણ કરવા માટે ફાયદાકારક છે. તેમાં હાજર કેરોટેનોઈડના કારણે સૂરજના કિરણોથી થતી ટેનિંગથી પણ બચી શકાય છે. 

કીવી 
કીવીમાં ખૂબ જ વધારે પાવરફૂલ એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે. જેના કારણે આ દુનિયાભરના સૌથી હેલ્ધી ફળોમાં ગણવામાં આવે છે. કીવીમાં વિટામિન સી અને વિટામિન ઈનું પ્રમાણ વધારે હોય છે. તેમાં હાજર પોષક તત્વ ફ્રી રેડિકલ્સથી લડે છે અને ત્વચાને ડેમેજ થવાથી બચાવે છે. 

વધુ વાંચો: ભીષણ ગરમીથી બચીને રહેજો, નહીંતર સપડાઇ જશો આ 3 ખતરનાક બીમારીમાં, જાણો બચાવના ઉપાય

કીવીમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ્સના કારણે ચહેરાની કરચલીઓ અને દાગ-ધબ્બા દૂર થાય છે. તેના સેવનથી ફાઈન લાઈન્સ પણ જતી રહે છે અને ત્વચા બિલકુલ યંગ અને સુંદર દેખાય છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ