બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Dhinganu near Veer Bhanu's pillar in Porbandar, two killed in firing

ફાયરિંગ / પોરબંદરમાં વીર ભનુની ખાંભી નજીક ધિંગાણુ, ફાયરિંગમાં બે લોકોના મોત

Mehul

Last Updated: 11:47 PM, 14 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મકર સંક્રાંતિની સમી સાંજે પોરબંદરમાં જૂથ અથડામણ થતા વાતાવરણ તંગ. બે કાર સામ સામે અથડાવાની ઘટનામાં થયું ફાયરિંગ. બે વ્યક્તિના મોત નીપજતા પોલસ વિભાગ ખડેપગે

  • પોરબંદરમાં જૂથ અથડામણ 
  • ફાયરિંગ થતા બેના મોત 
  • પોલીસ કાફલો સઘન તપાસમાં 

મકર સંક્રાંતિની સમી સાંજે પોરબંદરમાં જૂથ અથડામણ થતા વાતાવરણ તંગ બન્યું હતું અને પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોચ્યો હતો. શહેરના વિરભનુની ખાંભી પાસે સામ-સામે બે કાર અથડાઈ પડતા પહેલા બોલાચાલી ને બાદમાં ફાયરિંગ થતા મામલો ગંભીર બન્યો હતો. આ ઘટનામાં બે વ્યક્તિઓના મોત નીપજવાથી વાતાવરણ તંગ બન્યું હતું. ઘટનાની ગંભીરતા જોતા પોલીસ કુમક ઘટના સ્થળે ખડકાઈ ગઈ હતી.

 

 

 

ગુજરાતમાં લાંબા સમયથી પોરબંદર પોતાની જૂની છાપ, કોરાણે મૂકી ચુક્યું છે. સામાન્ય મારામારી કે અન્ય ગંભીર ગુનાઓનું પ્રમાણ આજથી 20 કે 25 વર્ષ પહેલા જેટલા નથી રહ્યા. પોરબંદર લાંબા સમયથી જૂથ અથડામણ કેફાયરિંગનો બનાવ પણ પોલીસ ચોપડે લાંબા સમ્ય્ગલાથી નથી ત્યારે,  વિરભનુની ખાંભી પાસે સમ-સામે બે કાર અથડાવવાની બાબતમાં ફાયરિંગ થાય અને તેમાં બે નાં મોત થાય ત્યારે, શહેરની તાસીર પ્રમાણે 'ભારેલા અગ્નિ' જેવી સ્થિતિને નકારી શકાય નથી, તેમ માનીને પોલીસ પલટણ ખડકાઈ ગઈ છે. અને બનાવાની ગંભીરતા પૂર્વક તપાસ હાથ ધરાઈ છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ