બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / Politics / સ્પોર્ટસ / Cricket / "Dear Virat... ": Rahul Gandhi On Rape Threats To Kohli's Daughterandhi On Rape Threats To Kohli's Daughter

નિવેદન / ડીયર વિરાટ... કોહલીની પુત્રીને મળેલી રેપની ધમકી બાદ સપોર્ટમાં આવ્યાં રાહુલ, હિંમત આપતા જુઓ શું કહ્યું

Hiralal

Last Updated: 05:59 PM, 2 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટી-20 વર્લ્ડ કપમાં પહેલા પાકિસ્તાન અને પછી ન્યૂઝીલેન્ડ સામેના પરાજય બાદ ટ્રોલર્સના નિશાન પર આવેલા વિરાટ કોહલીને હવે રાહુલ ગાંધીનો સપોર્ટ મળ્યો છે.

  • ટી-20 વર્લ્ડ કપમાં ભારતના બે પરાજય બાદ વિરાટ કોહલી પર પસ્તાળ 
  • વિરાટ કોહલીના સપોર્ટમાં આવ્યાં રાહુલ ગાંધી
  • ટ્વીટ કરીને જણાવ્યું, ટ્રોલર્સને માફ કરો, તમે ટીમને બચાવો 

ટી-20 વર્લ્ડ કપમાં ભારતની સતત બે હારથી હાહાકાર મચી ગયો છે. કેપ્ટન વિરાટ કોહલીને સોશિયલ મીડિયા પર નિશાન બનાવવામાં આવી રહ્યો છે, જેનાથી તેના પરિવારને ધમકી મળી રહી છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ હવે કેપ્ટન વિરાટ કોહલીને ટેકો આપ્યો છે.

તમે ટીમને બચાવો, ટ્રોલર્સને માફ કરો-રાહુલે કોહલીને કહ્યું 

એક ટ્વીટમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વિરાટ કોહલીને અપીલ કરી હતી કે આ તમામ લોકો (ટ્રોલ્સ) નફરતથી ભરેલા છે, જેમને કોઈ પ્રેમ આપતું નથી. તેમને માફ કરો. તમે ટીમને બચાવો.

 તાજેતરમાં જ જ્યારે પાકિસ્તાન સામેની હાર બાદ મોહમ્મદ શમીને નિશાન બનાવવામાં આવ્યો ત્યારે પણ રાહુલ ગાંધીએ તેમનું સમર્થન કર્યું હતું. રાહુલ ગાંધીએ મોહમ્મદ શમીને આવા નફરત વાળા લોકોને માફ કરવા પણ કહ્યું હતું કારણ કે કોઈ તેમને પ્રેમ આપતું નથી.

ભારતની હાર બાદ કોહલીની 10 મહિનાની પુત્રીને મળી હતી રેપની ધમકી 
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામેની હાર બાદ કેપ્ટન વિરાટ કોહલી બધાના નિશાના પર છે. ખરાબ કેપ્ટન્સી, ટીમનું ખરાબ પ્રદર્શન ઘણું કહેવામાં આવ્યું છે, પરંતુ તેનાથી પણ ખરાબ વાત એ છે કે વિરાટ કોહલીની 10 મહિનાની પુત્રી અંગે વાંધાજનક વાતો થઈ છે. 
દિલ્હી મહિલા આયોગે પણ આ મુદ્દે કડક વલણ અપનાવ્યું છે. ડીસીડબ્લ્યુએ દિલ્હી પોલીસને આ કેસમાં એફઆઈઆર નોંધાવવા અને આરોપીની ધરપકડ કરવાની માંગ કરી છે.

વિરાટ કોહલી  ટ્રોલર્સનું નિશાન બન્યો 

વિરાટ કોહલીની છેલ્લા કેટલાક દિવસોમાં સોશિયલ મીડિયા પર ટીકા થઈ રહી છે, માત્ર તેની હાર પાછળનું કારણ જ નહીં. વાસ્તવમાં થોડા દિવસો પહેલા વિરાટ કોહલીએ દિવાળી ઉજવવાની યોગ્ય રીતની વાત કરી હતી, જેના માટે તેને ટ્રોલ કરવામાં આવ્યો હતો. બાદમાં વિરાટ કોહલીએ જ્યારે પોતાની ટીમના સભ્ય મોહમ્મદ શમીનો બચાવ કર્યો ત્યારે પણ સોશિયલ મીડિયા પર વિરાટ કોહલીને નિશાન બનાવવામાં આવ્યો હતો. ભારતીય ટીમનો કેપ્ટન ટ્રોલર્સની નજરહેઠળ આવ્યો ત્યારે ઘણા વિસ્તારોના લોકો તેને બચાવવા આવ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ