બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / સુરત / coronavirus in Gujarat Congress help other state people from journy gujarat to thair state

મદદ / સુરતના પરપ્રાંતિઓની મદદે આવ્યું કોંગ્રેસ ઉભો કર્યો કંટ્રલો રૂમ અને જાહેર કર્યો હેલ્પલાઈન નંબર

Gayatri

Last Updated: 12:16 PM, 3 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વમાં કોરોના વાયરસે ભરડો લીધો છે. કોરના વાયરસે ભારતમાં પણ પગલા પાડ્યા છે જેમાં મહારાષ્ટ્ર અને ગુજરાતની હાલત સૌથી વધુ ખરાબ છે ત્યારે અહિં ફસાયેલા પરપ્રાંતિયોની મદદે હવે કોંગ્રેસ પણ દોડી આવ્યુ છે. સુરતમાં ફસાયેલા અન્ય રાજ્યોના લોકો માટે હેલ્પ લાઈન નંબર પણ જાહેર કર્યો છે.

  • સુરત કોંગ્રેસે ઉભો કર્યો કંટ્રોલરૂમ  
  • કોંગ્રેસ દ્વારા 9998331211 હેલ્પલાઇન નંબર કરાયો શરૂ
  • જુદી જુદી 4 વિભાગમાં 16 લોકોની બનાવી ટી

માદરે વતન જવા માટે પરપ્રાંતિઓની કરાઇ રહી છે મદદ

સુરત કોંગ્રેસે પરપ્રાંતિયોની મદદ માટે કંટ્રોલરૂમ ઉભો કર્યો છે. ઓરિસ્સા, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહારથી પેટીયુ રળવા આવેલા લાખો પરપ્રાંતિયો ગુજરાતમાં સુરત, અમદાવાદ, વડોદરા જેવા શહેરોમાં ફસાઈ ગયા છે. ત્યારે હવે કેન્દ્ર સરકાર દ્વારા તેમને તેમના વતન પરત જવા માટે છુટ આપવામાં આવી છે. પણ તેમને હાલાકી પડી રહી છે ત્યારે કોંગ્રેસ તેમની મદદે આવી છે. સુરતમાં જુદી જુદી 16 ટીમ બનાવી અને 4 વિભાગ માટે કામ કરી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા 9998331211 હેલ્પલાઇન નંબર  શરૂ કરાયો છે. 

શું કહે છે કોંગ્રેસના નેતા

જી એમ સલતાણીયા કોંગ્રેસના નેતા છે. જે તેમની ટીમ સાથે અત્યારે કામે લાગ્યા છે. યુપી, બિહાર, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, ઝારખાંડ, મહારાષ્ટ્ર વગેરેની ઈન્કવાયરી માટે અમને કોલ આવી રહ્યા છે. તેમનું કહેવું છે કે તેમને કન્ફ્યુઝ થયેલા લોકો ફોન કરી રહ્યા છે જેમને મોટે ભાગે ફોર્મ ભરવું, પરમિશન લેવી, કે ટિકિટ મળશે કે નહીં, ટ્રેન અવેલેબલ છે કે નહીં તેવી પૂછપરછ માટે હાલ કોલ આવી રહ્યા છે અને કોંગ્રેસની યુવા કાર્યકરોની ટીમ હાલ આ કામમાં લાગી છે. 

ગુજરાત સરકાર પણ કરી રહી છે મદદ

સુરતથી બિનગુજરાતીઓને વતન લઈ જવા માટે ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે.  સુરતથી 3600 જેટલા બિનગુજરાતીઓને પોતાના વતનમાં પહોંચાડવામાં આવશે. પાલિકાની 60 જેટલી બસોમાં રેલવે સ્ટેશન પહોંચાડવામાં આવી રહ્યા છે. પાંડેસરા અને સચિન વિસ્તારથી બસની વ્યવસ્થા કરવામાં આવી છે. આજે સુરતથી પ્રથમ ટ્રેન જગન્નાથ જશે. સવારે 10 વાગ્યે, બપોરે 1 વાગ્યે અને સાંજે 4 વાગ્યે ટ્રેન રવાના થશે.  એક ટ્રેનના 20 કોચમાં 1200 જેટલા લોકોને મોકલાશે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ