ખુલાસો / અહીં આ રંગના બાળકોને કોરોનાનો સૌથી વધુ ખતરો, અત્યાર સુધી થયા આટલા મોત

coronavirus attack on children according to colour in america

અમેરિકામાં 21 વર્ષથી ઓછી ઉમરના યુવાનોના મોતમાં 78 ટકા હિસ્સો અશ્વેત નાગરિકોનો છે. CDCના અભ્યાસ અનુસાર કુલ મૃત્યુમાં 21 વર્ષથી ઓછી વયના 121 યુવાનો મૃત્યુ પામ્યા છે. પુખ્ત વયના લોકો કરતા કુલ મળીને બાળકો અને યુવાનોમાં મૃત્યુદર ખુબ ઓછો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x