contoversy over vaccine approval in india ek vaat kau
Ek Vaat Kau /
વૅક્સિન તો આવી સાથે વિવાદ પણ લાવી, જાણો સમગ્ર મામલો
Team VTV08:29 PM, 05 Jan 21
| Updated: 08:39 PM, 05 Jan 21
કોરોના સંકટ વચ્ચે ભારતમાં 2 રસીના ઇમરજન્સી ઉપયોગ માટે લીલીઝંડી આપવામાં આવી છે પરંતુ શું આ બંન્ને રસી સેફ છે ? આ સવાલના જવાબ માટે જુઓ...
દેશમાં કોરોના સંકટમાં દિવસને દિવસે ઘટાડો થઇ રહ્યો છે. તો 2 વેક્સિનના ઇમરજન્સી ઉપયોગને DCGIએ મંજૂરી આપી દીધી છે પરંતુ આ મામલે તાજેતરમાં એક વિવાદ સર્જાયો હતો. જેમાં રસી બનાવતી બંન્ને કંપનીઓ સામ-સામે આવી ગઈ હતી. તો શું છે આ વિવાદ અને રસી સેફ છે કે નહીં તેનો જવાબ આ એપિસોડમાં છે.