બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / | Construction of new RTO office at Subhash Bridge at a cost of Rs 40 crore

સુવિધા / સુભાષ બ્રિજ ખાતે 40 કરોડના ખર્ચે નવી RTO કચેરીનું નિર્માણ, લોકોને મળશે અનેક સુવિધા

Vishal Khamar

Last Updated: 01:49 PM, 13 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણા સમયથી આરટીઓ કચેરી કેવી હશે RTO કચેરી કેવી બનશે તેઓ લોકોને વિચાર આવતો હશે ત્યારે સુભાષ બ્રિજ પાસે બની રહેલી RTO કચેરી કેવી હશે અને તેમાં કેવા પ્રકારની સુવિધાઓ લોકોને મળી રહેશે. જેના કારણે લોકોને પડતી હાલાકી દૂર થઈ શકશે.

અમદાવાદ ખાતે સુભાષ બ્રિજ પાસે આવેલ આરટીઓની કચેરી રાજ્યની સૌથી મોટી અને આધુનિક કચેરી બનવા જઈ રહી છે. છેલ્લા ઘણા વર્ષોથી RTO ની જૂની કચેરી   જર્જરીત હાલતમાં હતી જે કચેરીને તોડીને છેલ્લા ત્રણ વર્ષથી નવી કચેરી બનાવવાનું કામ ચાલી રહ્યું છે. જે  કચેરીમાં લોકોને લગતી તમામ પ્રકારની સુવિધાઓને તેમજ ટેકનોલોજી પર ધ્યાન આપીને બનાવાઈ રહી છે. આરટીઓ કચેરીના અધિકારીની વાત માનીએ તો નવી આરટીઓ કચેરી સ્ટેટ ઓફ ધ આર્ટ આધારિત બનાવવામાં આવી રહી છે જે ઓફિસ યુનિક ઓફિસ હશે તેવો અધિકારીનો દાવો છે. 

શું હશે નવી આરટીઓ કચેરીમાં સુવિધાઓ ......
મળતી માહિતી પ્રમાણે નવી આરટીઓ કચેરી 40 કરોડના ખર્ચે બનાવાઈ રહી છે જે નવી કચેરી ત્રણ માળની હશે જેમાં 2000થી પણ વધુ લોકો બેસી શકે તેવી સુવિધા ઉભી કરાશે અલગ અલગ વિભાગને લગતા કાઉન્ટરો બનાવવા છે. વિશાળ પાર્કિંગ સુવિધાઓ હશે જે પાર્કિંગમાં જમીન પર 161 ટુ-વ્હીલર અને 52 ફોરવીલર જ્યારે બેઝમેન્ટમાં 362 ટુ-વ્હીલર અને 130 ફોરવીલર આવે તે પ્રકારનું પાર્કિંગ બનાવવા છે. તેમજ આરટીઓ કચેરીમાં ટેસ્ટીંગમાં પડતી દૂર કરવા માટે ત્રણ નવા આધુનિક ઓટોમેટીક ટેસ્ટિંગ ટ્રેક બનાવવા છે. જેનાથી ટેસ્ટિંગની પ્રક્રિયા સરળ બનશે. તે સિવાય એક વિશાળ કોન્ફરન્સ હોલ બનાવાયો છે. આરટીઓ કચેરીમાં પાણી, બેસવાની વિવિધ કાઉન્ટરોની ઓફિસો, સેફટીને લગતી સુવિધાઓ પણ રાખવામાં આવશે. તેમજ આરટીઓ ની અંદર એન્ટ્રી થાઓ ત્યારે ટોકન નંબર દેખાય તેમ જ વેટિંગ કેટલું છે. તે જાણી શકાય તે માટે એલઇડી સ્ક્રીનો મુકાશે. આરટીઓ અધિકારીની વાત માનીએ તો 2022માં નવી કચેરીનું કામ શરૂ કરાયું હતું. જે કચેરી  આગામી 8 મહિનામાં બનીને તૈયાર થશે. જે બાદ લોકોને સુભાષ બ્રિજ પાસે આરટીઓ કચેરીમાં અદ્યતન સુવિધા માણવાનો લાભ મળશે. 

જે.જે.પટેલ (અધિકારી, RTO કચેરી)

વધુ વાંચોઃ વડોદરામાં નિયમોનું ઉલ્લંઘન કરતા ભારે વાહનો સામે પોલીસ એક્શન મોડમાં, 160થી વધુ વાહનો કર્યા ડિટેઇન

ફરી એકવાર પરિસ્થિતિમાં સુધારા થતાં આ કામે જોર પકડ્યું
ત્રણ વર્ષથી ચાલી રહેલું આ કામ કોરોનાની અસરના કારણે મંદ પડ્યું હતું. પરંતુ ફરી એકવાર પરિસ્થિતિમાં સુધારા થતાં આ કામે જોર પકડ્યું છે. જે કામ પૂર્ણ થતા આરટીઓના કર્મચારીઓને નવી કચેરી મળી રહેશે. તેમ જ લોકોને નવી સુવિધાઓ પણ મળી રહેશે.  ત્યારે જોવાનું એ રહે છે કે નક્કી કરેલી સમય મર્યાદામાં નવી આરટીઓ  કચેરી બનીને તૈયાર થાય છે કે કેમ કે પછી લોકોને પડતી હાલાકી યથાવત રહે છે અને ફરી નવી કોઈ ટાઈમ લાઇન પડે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ