બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ભારત / complete this work quickly before the election Election Commission notice

તમારા કામનું / ઇલેક્શન પહેલાં ફટાફટ આ કામ પૂર્ણ કરી દેજો, તો રહેશો ફાયદામાં, ચૂંટણી આયોગની સૂચના

Megha

Last Updated: 04:36 PM, 20 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચૂંટણી પંચે મતદારોને મતદાર આઈડીને આધાર સાથે લિંક કરવાનું સૂચન કર્યું છે. જેની મદદથી એક જ વ્યક્તિના નામે બનેલાએકથી વધુ નકલી મતદાર આઈડીને દૂર કરી શકાય છે.

મતદાર આઈડી અને આધાર કાર્ડ એવા બે મહત્વપૂર્ણ દસ્તાવેજો છે જેનો ઉપયોગ બેંક ખાતું ખોલવા, શાળા-કોલેજમાં પ્રવેશ મેળવવો, ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું વગેરે જેવા ઘણા મહત્વપૂર્ણ કાર્યો માટે થાય છે. આધાર નંબરને મતદાર આઈડી સાથે લિંક કરવાથી, એક જ વ્યક્તિના નામે બનેલા નકલી અથવા એકથી વધુ નકલી મતદાર આઈડીને દૂર કરી શકાય છે.

Voter ID card

એવામાં ચૂંટણી પંચે મતદારોને મતદાર આઈડીને આધાર સાથે લિંક કરવાનું સૂચન કર્યું છે. જણાવી દઈએ કે આ કોઈ ફરજિયાત પ્રક્રિયા નથી, પરંતુ તેનાથી નિષ્પક્ષ ચૂંટણી કરાવવામાં મદદ મળશે. આ કારણે ચૂંટણી પંચે મતદારોને મતદાર આઈડી સાથે આધાર લિંક કરવાનું સૂચન કર્યું છે.

કયા દસ્તાવેજોની જરૂર પડશે
મતદાર આઈડી કાર્ડ નંબર
આધાર કાર્ડ
રજીસ્ટર્ડ મોબાઈલ અને ઈમેલ

આધાર મતદાર ID કેવી રીતે લિંક કરવું 
Step 1:
NVSPના અધિકૃત પોર્ટલ https://www.nvsp.in/ અથવા મતદાર સેવા પોર્ટલ https://voters.eci.gov.in પર જઈને સૌ પ્રથમ લોગિન અને સાઈનઅપ કરો. 
Step 2:
જો તમે રજીસ્ટર કર્યું હોય તો મોબાઈલ નંબર, પાસવર્ડ અને કેપ્ચા કોડ દાખલ કરો. આ પછી એકાઉન્ટ લોગિન માટે OTP દાખલ કરો. જો તમે રજીસ્ટર નથી કરાવેલું તો તો 'સાઇન-અપ' પર ક્લિક કરો. આ પછી મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો અને પછી Continue પર ક્લિક કરો. આ પછી તમારું નામ અને પાસવર્ડ દાખલ કરીને OTT દાખલ કરો. ત્યારબાદ તમારા મોબાઈલ નંબર પર વન ટાઈમ પાસવર્ડ મોકલવામાં આવશે. આ પછી સાઇનઅપ પ્રક્રિયા પૂર્ણ થશે.
Step 3: 
નીચે સ્ક્રોલ કરો અને આધાર કલેક્શન ઓપ્શન પર ક્લિક કરો અને ફોર્મ 6B ભરો. આ પછી આધાર અને ચૂંટણી ફોટો આઈડીની જરૂર પડશે.
Step 4: 
આ પછી EPIC નંબર દાખલ કરો, જે તમારા મતદાર ID પર નોંધાયેલ છે. આ પછી 'Verify & Fill Form' પર ક્લિક કરો.
Step 5: 
આ પછી, તમારી પસંદગીની ભાષા પસંદ કરીને ફોર્મ ભરો.
Step 6: 
પછી 'નેક્સ્ટ' વિકલ્પ પર ક્લિક કરો. પછી 'ફોર્મ 6B' ભરો અને જરૂરી દસ્તાવેજો ભરો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ