બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / Politics / અમદાવાદ / cm vijay rupani given remdesivir injection

સ્વાસ્થ્ય / CM રૂપાણી હેલ્થ અપડેટ : કોરોના ઇન્ફેક્શન વધે નહીં તે માટે આ ઇન્જેકશનનો અપાયો ડોઝ

Parth

Last Updated: 12:17 PM, 17 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના સીએમ રૂપાણી છેલ્લા ચાર દિવસથી હોસ્પિટલમાં દાખલ છે અને તેમની તબિયત સારી છે.

  • CM રૂપાણીની તબિયત સારી
  • 10 નિષ્ણાંત ડોક્ટર્સની ટીમ કરી રહી છે સારવાર
  • રેમડેસિવિર ઇન્જેક્શન ડોઝ અપાયો

CM રૂપાણીની હોસ્પિટલમાં સારવારનો આજે ચોથો દિવસ 

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આજે હોસ્પિટલમાં સારવારનો ચોથો દિવસ છે અને 10 નિષ્ણાંત ડોક્ટર્સની ટીમની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી છે. 

CM રૂપાણીને રેમડેસિવિર ઇન્જેક્શન ડોઝ અપાયો 

વહેલી સવારે તેમના ઓક્સિનજન લેવલની તપાસ કરવા કરવામાં આવી હતી જેમાં ઑક્સીજન સ્ટેબલ આવ્યું છે. જોકે મુખ્યમંત્રીને કોરોના વાયરસનું ઈન્ફેક્શન વધે નહીં તે માટે રેમડેસિવિર ઇન્જેકશનનો ડોઝ આપવામાં આવ્યો છે. નોંધનીય છે કે સીએમ રૂપાણીના સિવિલમાં દાખલ હોવાથી ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને સિવિલ જાણે સચિવાલયમાં ફેરવાઇ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.  

ચૂંટણી પ્રચાર દરમિયાન મહામરીની ઝપેટમાં આવ્યા મુખ્યમંત્રી 

નોંધનીય છે કે ચૂંટણી દરમિયાન જ સીએમ રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચાર માટે રેલીઓ અને સભાઓને સંબોધન કરતા કરતા CM રૂપાણી ઢળી પડ્યા હતા ત્યારે તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા. 

CM રૂપાણી સહિત આ મોટા નેતાઓ પણ કોરોના સંક્રમિત

ભાજપના સાંસદ વિનોદ ચાવડા પણ કોરોના પોઝિટિવ આવ્યા છે જ્યારે ભાજપ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણિયાના કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ