બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / CM Mamata Banerjee stopped her convoy at a roadside tea stall and started serving pakoda to the people, in Jhargram.

અનોખો અંદાજ / VIDEO : વાહ મમતા દીદી વાહ ! રોડ સાઈડની દુકાનેથી લોકોને ગરમાગરમ ભજીયા પીરસવા લાગ્યા

Hiralal

Last Updated: 06:20 PM, 15 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ઝારગામમા ચાની કીટલીએ લોકોને પકોડા પીરસ્યાં હતા. આ પ્રસંગનો એક વીડિયો સામે આવ્યો છે.

  • બંગાળના સીએમનો અનોખો અંદાજ
  • ઝારગામમાં રસ્તા કિનારે થોભાવી કાર
  • લોકોને ભજીયાના પડીકાં બાંધીને આપવા લાગ્યા 

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પણ પીએમ મોદીની જેમ કંઈ નવું કરીને લાઈમલાઈટમાં છવાઈ રહેવા માટે જાણીતા છે. મમતા દીદીએ મંગળવારે ઝારગામની મુલાકાત વખતે રસ્તા કિનારે આવેલી કિટલીએ જઈ ચડ્યાં હતા ત્યાં હાજર રહેવા લોકોને ગરમાગરમ ભજિયા પીરસવા લાગ્યા હતા. 

ઝારગામમાં મમતાનો અનોખો અંદાજ 
મુખ્યમંત્રી મમતા બેનર્જી ઝારગ્રામની બે દિવસની મુલાકાતે છે. આ દરમિયાન સીએમ પોતાની સ્ટાઈલમાં દેખાયા હતા. મમતા બેનર્જીએ રસ્તાની બાજુમાં આવેલા એક ચાના સ્ટોલ પર પોતાનો કાફલો રોક્યો હતો અને એક ફૂડ શોપમાં પણ ગયા હતા. જ્યાં તેણે દુકાનદાર સાથે ચા બનાવી હતી અને બાળકોમાં ટોફીનું વિતરણ પણ કર્યું હતું. એટલું જ નહીં ત્યાં હાજર લોકોને ભજીયા પીરસ્યા હતા. આ પહેલા સીએમ મમતા બેનર્જી બિરસા મુંડાની જયંતી પર આદિવાસી સમુદાયને સંબોધિત કર્યા બાદ ઝારગ્રામમાં રાત્રી રોકાણ માટે રવાના થયા હતા. ઝારગ્રામ જતી વખતે સીએમએ આદિવાસી પરિવાર સાથે પણ મુલાકાત કરી હતી. ટીએમસી નેતા અખિલ ગિરીની રાષ્ટ્રપતિ મુર્મુ વિશે વાંધાજનક ટિપ્પણી બાદ મુખ્યમંત્રીની આદિવાસી વિસ્તારોની આ પહેલી મુલાકાત છે.

આદિવાસીઓ સાથે ડ્રમ વગાડ્યું
મમતા બેનરજીએ આદિવાસીઓ સાથે ડ્રમ વગાડ્યું હોવાનો પણ વીડિયો સામે આવ્યો છે. ઝારગામ મુખ્યત્વે આદિવાસી વિસ્તાર છે અને આજે જનજાતિય દિવસ હોવાથી મમતા બેનરજી બે દિવસની ઝારગામની મુલાકાતે આવ્યાં છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ