બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / CM Bhupendra Patel launches next five year biotechnology policy book, know the features

અમદાવાદ / CM ભુપેન્દ્ર પટેલના હસ્તે આગામી પાંચ વર્ષની બાયોટેકનોલોજી પોલિસી બુક લોન્ચ, જાણો વિશેષતાઓ

Mehul

Last Updated: 08:26 PM, 17 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં બાયોટેક્નોલોજી સેક્ટરમાં ઝડપી અને સર્વસમાવેશક વૃદ્ધિને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા સાથે નવી ગુજરાત બાયોટેક્નોલોજી પોલિસી જાહેર કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

  • ગુજરાત બાયોટેક્નોલોજી પોલીસી જાહેર
  • આગામી પાંચ વર્ષ માટે પોલીસી અમલી 
  • ઉદ્યોગ સાહસિકતાને નવી દિશાનો હેતુ 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં બાયોટેક્નોલોજી સેક્ટરમાં ઝડપી અને સર્વસમાવેશક વૃદ્ધિને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા સાથે નવી ગુજરાત બાયોટેક્નોલોજી પોલિસી જાહેર કરી છે. આ નવી પોલિસી આગામી પાંચ વર્ષ એટલે કે 2022 થી 2027 સુધી અમલમાં રહેશે.

 


મુખ્યમંત્રીએ શિક્ષણ તથા વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના મંત્રી  જીતુભાઇ વાઘાણીની ઉપસ્થિતીમાં આ નવી પોલિસીની જાહેરાત સાયન્સ સીટી, અમદાવાદ ખાતે કરી હતી. 
આ નવી બાયોટેક્નોલોજી પોલિસીની જાહેરાત વેળાએ બ્રિટીશ ડેપ્યુટી હાય-કમિશ્નર  પીટર કુક તેમજ મુખ્ય સચિવ  પંકજકુમાર, વરિષ્ઠ સચિવઓ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના સચિવ  વિજય નહેરા, બાયોટેક્નોલોજી ક્ષેત્રની રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય ખ્યાતિપ્રાપ્ત સંસ્થાઓ અને ઉદ્યોગગૃહોના પ્રતિનિધિઓ પણ આ ઉપસ્થિત રહ્યા હતા.


ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ગુજરાતે પોલિસી ડ્રીવન સ્ટેટ અને ઉદ્યોગ સાહસિકતા માટે દેશમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે. વિજ્ઞાન અને ટેક્નોલોજીએ ઉદ્યોગ સાહસિકતાને નવી દિશા આપી છે.
એટલું જ નહિ, બાયોટેક્નોલોજી જ્યારે વૈશ્વિક હરણફાળ ભરી રહી છે ત્યારે બાયોટેક આધારિત ઉદ્યોગોને વધુ પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારે આ નવી બાયોટેક્નોલોજી પોલિસી આજે જાહેર કરી છે.  
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, બાયોટેક્નોલોજીના વિજ્ઞાનનું વૈશ્વિકસ્તરે વિવિધ ક્ષેત્રોમાં, ખાસ કરીને આરોગ્ય અને કૃષિ ક્ષેત્રની સમસ્યાઓના સમાધાન માટે નોંધપાત્ર યોગદાન રહ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ