બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / Chinese foreign minister wang yi talk to external affairs minister s jaishankar india china

તણાવ / ગલવાન અથડામણ પર વિદેશમંત્રી એસ. જયશંકરે ચીનને ફોન કરી કહ્યું- તમે દગો આપી હુમલો કર્યો

Hiren

Last Updated: 05:59 PM, 17 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગલવાન ઘાટીમાં ભારતીય સૈનિકો પર દગાથી હુમલો કર્યા બાદ ચીન આગળનો રસ્તો વાતચીત દ્વારા ઉકેલવાની સલાહ આપી રહ્યું છે. આજે બન્ને દેશોના વિદેશમંત્રીઓ વચ્ચે વાતચીત થઇ હતી. આ વાતચીતમાં ચીને કહ્યું કે મતભેદોને વાતચીતથી ઉકેલવા જોઇએ. તો આ બેઠક બાદ વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું હતું કે, ગલવાનમાં જે થયું તે ચીન દ્વારા પૂર્વ નિયોજિત હતું. તેની ગણતરી તથ્યો બદલવાની હતી.

  • ભારત-ચીન વિદેશમંત્રી વચ્ચે વાતચીત થઇ
  • બંને વચ્ચે ફોન પર થઇ વાતચીત
  • ચીની સૈનિકોએ દગાથી હુમલો કર્યો

પૂર્વી લદ્દાખના પેટ્રોલિંગ પોઇન્ટ-14 પર થયેલ લોહિયાળ અથડામણ બાદ વિદેશ મંત્રી એસ. જયશંકર અને ચીની વિદેશ મંત્રી વાંગ યી વચ્ચે વાતચીત થઈ. આ વાતચીતમાં વાંગે આ વાત પર જોર આપ્યું કે મતભેદોમાંથી બહાર આવવા માટે બન્ને પક્ષોના હાલના તંત્રો દ્વારા વાતચીત અને સમન્વયનો રસ્તો અને દુરૂસ્ત કરવો જોઇએ.

એસ.જયશંકર અને વાંગ યી વચ્ચે ફોન પર થઇ વાત

LACને લઇને બંને વિદેશમંત્રીએ વાતચીત કરી હતી. જેમાં ચીને કહ્યું કે, ભારત સમગ્ર મુદ્દાની તપાસ કરાવે, આ ઘટના માટે જવાબદાર લોકોને ભારત સજા કરે. ભારત પોતાના સૈનિકો પર નિયંત્રણ રાખવું જોઇએ. બંને દેશ વિવાદનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવા માંગે છે, બંને દેશની સેનાઓ પાછળ હટી શકે છે. વિદેશ મંત્રી એસ.જયશંકરે ચીનને કહ્યું કે, ભારત અને ચીને પોતાના નેતાઓ દ્વારા પહોંચી ગયેલી મહત્વપૂર્ણ સહમતિનું પાલન કરવું જોઇએ. આ ગલવાનમાં જે થયું તે ચીન દ્વારા પૂર્વ નિયોજિત હતું. તેની ગણતરી તથ્યો બદલવાની હતી.

ચીની સૈનિકોએ દગાથી હુમલો કર્યો

આ વાતચીતમાં બન્ને પક્ષોના લોહિયાળ સંઘર્ષથી પેદા થયેલ ગંભીર પરિસ્થિતિને પાર લાવવા માટે મિલટ્રી કમાન્ડરો વચ્ચે થયેલી વાતચીતમાં સહમતિ અનુસાર આગળનો રસ્તો નક્કી કરવામાં હા કહી હતી. ધ્યાન રહે કે સોમવારે થયેલી લોહિયાળ ઘર્ષણમાં કર્નલ સંતોષ બાબૂ સહિત ભારતીય સેનાના 20 સૈનિકો શહીદ થયા છે. ત્યારે, ચીનના 35થી વધુ સૈનિકો માર્યા ગયાના સમાચાર આવી રહ્યા છે.

ચીનની કથની અને કરનીમાં અંતર

જોકે, ચીની વિદેશ મંત્રી વાતચીત કે જેણે હાલનું તંત્ર વાત કરી રહ્યું છે, જે હેઠળ 5 મેની પહેલી અથડામણ બાદ બન્ને પક્ષો વચ્ચે અંદાજિત 15મી વખત વાતચીત થઇ. 6 જૂને લેફ્ટિનેન્ટ જનરલ લેવલની વાતચીતમાં બન્ને દેશ પોતપોતાના સૈનિકોની વાછળ બુલાવીને ડી-એસ્કેલેશનની પ્રક્રિયા શરૂ કરવા રાજી થયા હતા. ભારતીય સેનાના કર્નલ સંતોષ બાબૂ સોમવારે ગલવાન વેલીમાં તેજ જોવા ગયા હતા કે શું ચીન વાયદા અનુસાર પોતાના સૈનિકોને પરત બોલાવી રહ્યું છે કે નહીં, ત્યારે પીપલ્સ લિબરેશન આર્મી (PLA)એ તેના પર હુમલો કરી દીધો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ