બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / વિશ્વ / china wuhan intern coronavirus covid 19 hiv aids researcher french scientist luc

કોરોના વાયરસ / નોબેલ વિજેતા વૈજ્ઞાનિકનો કોરોનાને લઈને ચોંકાવનારો દાવો, કહ્યું આ વાયરસ માણસોએ...

Hiren

Last Updated: 12:38 AM, 22 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે. આ જીવલેણ વાયરસને લઇને અમેરિકા અને ચીન એકબીજા પર પ્રહાર કરી રહ્યા છે. કોણ સાચુ છે અને કોણ ખોટું. આ નક્કી કરી શકવું મુશ્કેલ છે. કારણ કે ઇતિહાસ સાક્ષી છે કે ના ચીન શરીફ છે અને ના અમેરિકા દૂધથી ધોયેલું છે. બન્ને પોતાની વાત સિદ્ધ કરવા માટે કોઈપણ હદ સુધી જઇ શકે છે. પરંતુ તે છતા પણ કોરોનાના રહસ્ય સુધી પહોંચવું જરૂરી છે. સ્વાભાવીક છે કે આ વાયરસ માણસોમાં પહોંચ્યો કેમ? ચામાચીડિયાથી આ ચીનની વુહાન લેબમાં કામ કરનારી એક ઇન્ટર્નની ભૂલથી?

  • નોબલ વિજેતા વૈજ્ઞાનિકનો સૌથી મોટો દાવો
  • માણસોએ જ બનાવ્યો છે કોરોનાનો આ વાયરસ

ફ્રાંસના નોબલ પુરસ્કાર વિજેતા લ્યૂક મૉન્ટૈગ્નિયરનો દાવો સાચે હેરાન કરનાર છે. પરંતુ તેમના દલીલો સાંભળીશો તો તમારા આ દાવાના લોજિક પણ સમજવામાં આવવા લાગશે જોકે આ તેમની પોતાનું મંતવ્ય છે. પરંતુ તેવા વૈજ્ઞાનિકોની વાત સાંભળવી મહત્વની છે જેમણે મેડિસિનમાં વાયરસની ઓળખ કરવા માટે નોબલ પુરસ્કારથી સન્માનિત કરાઇ ચૂક્યા છે. પોતાના અનુભવના આધાર પર લ્યૂક મોન્ટેગ્નિયરનું માનવું છે કે જોકે કોવિડ-19ના જીનોમમાં એચઆઈવીના એલીમેન્ટ મળ્યા છે અને સાથે જ તેમાં મેલેરિયાના કેટલાક એલીમેન્ટ પણ મળ્યા છે. જેનાથી આ સાબિત થાય છે કે કોરોના વાયરસની ઉત્પત્તિ કોઈ લેબમાં કરવામાં આવી છે અને આ માણસોનો બનાવેલો વાયરસ છે.

ફ્રાંસના સીન્યૂઝ ચેનલને આપેલ ઇન્ટરવ્યૂમાં એચઆઈવીના રિસર્ચર અને ફ્રાંસીસી વૈજ્ઞાનિક લૂક માંટૈગ્નિયરે જણાવ્યું કે એઇડ્સ બીમારી ફેલાવનારા એચઆઈવી વાયરસની વેક્સીન બનાવવાના પ્રયત્નમાં ખુબ સંક્રામક અને ઘાતક વાયરસ તૈયાર કરવામાં આવ્યો છે. એટલા માટે નોવલ કોરોના વાયરસની જીનોમમાં એચઆઇવીના તત્વો અને ત્યાં સુધી કે મેલેરિયાના પણ કેટલાક તત્વો હોવાની શક્યતાઓ છે. SARS-CoV-2 એક હેરફેર કરેલ વાયરસ છે, જે ભૂલથી વુહાનની લેબથી બનાવવામાં આવ્યો.

એવું કહેવામાં આવી રહ્યું છે કે વુહાન લેબમાં ચીની વૈજ્ઞાનિક એઇડ્સની રસી બનાવવા માટે કોરોના વાયરસનો ઉપયોગ કરી રહ્યા હતા. એટલા માટે શરૂઆતની તપાસમાં HIV RNAના ટુકા SAR-CoV-2 જીનોમમાં મળેલ. જોકે આ વાત અત્યાર સુધી કન્ફર્મ નથી થઇ. પરંતુ આ દાવો માથેથી નકારી પણ ન શકાય. કારણ કે ક્લેમ વાયરસ પર રિસર્ચ કરનારા એક સિનીયર સાઇન્ટિસ્ટ છે. ડૉ લ્યૂકનું માનવું છે કે વુહાન ઇન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજી તો એવા વાયરસ બનાવવામાં એક્સપર્ટ છે અને વર્ષ 2000થી જ ત્યાં આ પ્રકારના વાયરસ પર રિસર્ચ ચાલી રહ્યું છે.

જણાવાય રહ્યું છે કે સેન્ટ્રલ ચીનથી હુબેઈમાં વુહાન ઇન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજીએ 1500થી વધુ વાયરસ સ્ટ્રેન્સને જમા કરી રાખ્યું છે. વર્ષ 2018માં અમેરિકન રાજનેતાઓને પણ આ શક્યતા જણાયી હતી કે વુહાન લેબમાં ચામાચીડિયામાં મળનારા વાયરસ પર કામ ચાલી રહ્યું છે. આનાથી નવી રીતે સાર્સ જેવી મહામારી ફેલાવાનો ખતરો છે. જોકે ત્યારે ચીન સરકાર અને વુહાન લેબે પોતાના પર લાગેલા તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. પરંતુ હવે આને પાયો માનીને અમેરિકા સત્ય શોધવાના પ્રયત્નો કરી રહ્યું છે.

જોકે, ચીનની લેબમાં નોવલ કોરોના વાયરસ બનાવવાના તમામ આરોપોને નકારતા કહ્યું કે વુહાન ઇન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજીની પી4 લેબમાં ઘાતક વાયરસ પર રિસર્ચ જરૂર હોય છે. પરંતુ આ કોરી અફવા છે કે કોવિડ-19નો જન્મ આ લેબમાં થયો છે. ચીનના જણાવ્યા અનુસાર વુહાન લેબમાં કામ કરવાના કાયદા-કાનૂન ખુબ જ સખ્ત છે અને અહીંથી વાયરસ બહાર આવવો અશક્ય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ