બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / Politics / Chief Minister Nitish survived a car accident in Patna

દુર્ઘટના / બિહારના CM નીતિશ કુમાર માંડ માંડ બચ્યાં, સુરક્ષા કર્મીઓને પરસેવો છૂટી ગયો, જાણો શું બન્યું

Dinesh

Last Updated: 10:36 PM, 26 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અકસ્માતનો ભોગ બનતા બચ્યાં હતાં. ગંગા સેતુ માર્ગ ચઢાણ કરતી વખતે તેમની કાર ધીમી પડી હતી

  • પટનામાં મુખ્યમંત્રી નીતિશની કારનો અકસ્માત
  • નીતિશને પગ અને પેટમાં ઈજા થઈ હતી
  • ગંગા ઘાટનું નિરીક્ષણ કરવા નીકળ્યા હતા


સીએમ નીતિશ કુમારનો બુધવારે અકસ્માતમાં સર્જાતા રહી ગયો. બુધવારે મુખ્યમંત્રી નીતિશ કુમારની કાર અકસ્માતથી બચી ગયા હતી. મુખ્યમંત્રી રોડ માર્ગેથી છઠ ઘાટનું નિરીક્ષણ કરી રહ્યા હતા. ઘાટની તૈયારી જોઈને તેઓએ ખૂબ વખાણ કર્યો હતા. મુખ્યમંત્રી સાથે અધિકારીઓનો સ્ટાફ ઉપસ્થિત હતો. ઘાટની મુલાકાત લીધા પછી, તેઓ ઘાટથી ગંગા સેતુ જવાના માર્ગ પર ચઢતાની સાથે જ તેમની કાર ધીમી પડી ગઈ હતી. તે રિવર્સ પડવા લાગી હતી.

સુરક્ષા કર્મચારીઓ દોડ્યા
કારની હાલત જોઈને મુખ્યમંત્રીના સુરક્ષા જવાનો સહિત પોલીસ કર્મચારીઓ દોડી આવ્યા હતા.  ઘાટ પર મુખ્યમંત્રીની ગાડી અટકી ગઈ ત્યારબાદ અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. મુખ્યમંત્રીએ ઘાટનું નિરીક્ષણ કરતાં આગળ વધ્યા હતા.

પ્રવાસ દરમિયાન ઈજા થઈ
સીએમ નીતીશ કુમાર સતત છઠ તહેવારની તૈયારીઓ પર નજર રાખી રહ્યા છે. 15 ઓક્ટોબરે પણ મુખ્યમંત્રી પટનાના ગંગા ઘાટનું નિરીક્ષણ કરવા નીકળ્યા હતા. તેઓ સ્ટીમર પર છઠ પૂજાની તૈયારીઓની સમીક્ષા કરી રહ્યા હતા અને અધિકારીઓને સૂચનાઓ આપી રહ્યા હતા. તે દરમિયાન તેમની સાથે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મુખ્યમંત્રી સામાન્ય ઈજા થઈ હતી. પરંતુ તે સમયે વહીવટી તંત્ર દ્વારા ઈજાની બાબતને નકારી કાઢવામાં આવી હતી.

નીતીશને પેટમાં ઈજા થઈ 
બુધવારે સીએમ નીતિશ કુમારે રોડ માર્ગે છઠ ઘાટનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે મીડિયાકર્મીઓને જણાવ્યું હતું કે 15 ઓક્ટોબરે સ્ટીમરમાંથી નિરીક્ષણ દરમિયાન તેમને ઈજા થઈ હતી. સીએમ નીતિશે કહ્યું કે તેમને પગ અને પેટમાં ઈજા થઈ હતી. તેઓએ પેટ પર બાંધેલી પટ્ટી પણ બતાવી હતી. આ સાથે તેમણે કહ્યું કે ઈજાના કારણે અત્યારે કારની આગળની સીટ પર બેસી શકતો નથી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ