બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 04:48 PM, 26 March 2024
હિંદૂ કેલેન્ડર અનુસાર ફાગણ મહિનો વર્ષનો છેલ્લો મહિનો હોય છે. તેના બાદ ચૈત્ર મહિનાની શરૂઆત થાય છે. ચૈત્ર મહિનો આજે એટલે કે 26 માર્ચથી શરૂ થઈને 23 એપ્રિલે સમાપ્ત થશે. શાસ્ત્રો અનુસાર આ મહિનામાં બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરવાનું શરૂ કર્યું હતું. આ ચૈત્ર મહિનામાં ઘણા વ્રત કરવામાં આવે છે.
ADVERTISEMENT
શાસ્ત્ર અનુસાર ચૈત્ર મહિનામાં અમુક કાર્યો કરવામાં નથી આવતા. માન્યતા છે કે આ મહિનામાં અમુક કાર્ય કરવાથી વ્યક્તિને જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવો જાણીએ ચૈત્ર મહિનામાં કયા કાર્યો કરવાથી બચવું જોઈએ.
ADVERTISEMENT
ચૈત્ર મહિનામાં ન કરો આ કાર્ય
કરી શકાય છે નવું કાર્ય
વેદ-પુરાણોની માનીએ તો ચૈત્ર મહિનાના પહેલા દિવસને વધારે શુભ માનવામાં આવ્યો છે. માટે આ દિવસ કોઈ નવા કાર્યને કરવા માટે શુભ માનવામાં આવે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.