બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / by june corona cases will reduced by 15 to 20 thousand

સરકારનો દાવો / જૂનના અંત સુધી કોરોનાના કેસમાં વિચાર્યો પણ નહીં હોય તેવો ઘટાડો થશે

Arohi

Last Updated: 07:09 PM, 20 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારી પેનલના સદસ્ય ડો. એમ વિદ્યાસાગરે કહ્યું, જો પર્યાપ્ત સંખ્યામાં કોરોના વેક્સિનેશન થાય છે તો કોરોનાના કેસ ખૂબ ઝડપથી નીચે આવશે.

  • કેન્દ્ર સરકારનો દાવો જૂનના અંત સુધી કોરોનાના કેસ ઘટસે 
  • રોજના 15-20 હજાર કેસ આવે તેવી સંભાવના 
  • ત્રીજી લહેર 6થી 8 મહિનામાં આવી શકે છે 

કેન્દ્ર સરકારની તરફથી દાવો કરવામાં આવ્યો છે કે જૂનના અંત સુધી કોરોનાના રોજના કેસ 15-20 હજાર સુધી આવી શકે છે. જે અત્યારે લગભગ 3 લાખની આસપાસ છે. પરંતુ તેના માટે કોવિડ વેક્સિનેશન ઝડપી બનાવવું પડશે અને પહેલાની જેમ જ સતર્કતા રાખવાની રહેશે. સરકારી પેનલના એક સદસ્યએ કહ્યું કે કોરોનાની ત્રીજી લહેર 6થી 8 મહિનામાં આવી શકે છે.  સરકારી પેનલના સદસ્ય ડો. એમ વિદ્યાસાગરે કહ્યું, જો પર્યાપ્ત સંખ્યામાં કોરોના વેક્સિનેશન થાય છે તો કોરોનાના કેસ ખૂબ ઝડપથી નીચે આવી જશે. 

વેક્સિનેશન અભિયાન ઝડપી કરવું જરૂરી 

આઈઆઈટી હૈદરાબાદના ડો. એમ વિદ્યાસાગર વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રાલયના ત્રણ સદસ્યી સમુહના સદસ્ય છે. તેમણે એક મેથેમેટિકલ મોડલના આધાર પર કોરોનાના કેસની મેુપિંગ કરી છે. તેમણે કહ્યું કે દેશમાં કોરોના વિરૂદ્ધ વેક્સિનેશન અભિયાન ઝડપી કરવું જરૂરી છે. વિદ્યાસાગરે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે મોટા પાયે કહેવામાં આવે તો લોકો દ્વારા કોરોનાના નિયમોનું પાલન કરવાના કારણે બાજી લહેર આવી છે. પરંતુ એ પણ તથ્ય છે કે પહેલી લહેરમાં જે લોકોમાં કોરોના પ્રત્યે ઈમ્યૂનિટી હતી તેમાં પણ પ્રતિરોધક ક્ષમતા ઓછી થઈ ગઈ.

 

6થી 8 મહિનાની અંદર જતી રહે છે ઈમ્યૂનિટી 

ડો. વિદ્યાસાગરે કહ્યું કે હાલ વૈજ્ઞાનિક અધ્યયનોથી સંકેત મળે છે કે જે લોકોમાં ઈમ્યૂનિટી બને છે તે 6થી 8 મહિનામાં ગાયબ થઈ જાય છે. હાલની કોરોના લહેરમાં પહેલા વેવના મુકાબલે 30 ટકા વધારે દર્દી મળી રહ્યા છે. તેમની પ્રતિરોધક ક્ષમતા 6-8 મહિનામાં ખોવાઈ જશે. જેથી પ્રતિરોધી ક્ષમતા વધારવા માટે વેક્સીનેશન પર ભાર મુકવો જરૂરી છે. પ્રોફેસરે કહ્યું કે જો વેક્સિનેશન અભિયાન ઝડપથી ચલાવવામાં આવે છે તો કોરોનાના ગ્રાફમાં ઘટાડો જોવા મળશે. પરંતુ આ કોરોનાની બીજી લહેરમાં આવેલા ઝડપી ઉછાળ જેવું નહીં હોય. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ