બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Bulgarian girl demands CBI probe against Cadillac owner Rajiv Modi

દુષ્કર્મ કેસ / બલ્ગેરીયન યુવતીએ કેડિલાના માલિક રાજીવ મોદી સામે કરી CBI તપાસની માગ

Ajit Jadeja

Last Updated: 04:25 PM, 26 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજીવ મોદી સામે દુષ્કર્મ આક્ષેપ કેસમાં બલગેરીયન યુવતીએ CBI તપાસની માંગ કરી છે. બલગેરીયન યુવતીએ ગ્રામ્ય કોર્ટમાં રજૂઆત કરતા પોલીસ પર આક્ષેપ લગાવ્યા

દુષ્કર્મ કેસમાં ફરી કેડીલાના રાજીવ મોદીની મુશ્કેલી વધી શકે છે. રાજીવ મોદી સામે દુષ્કર્મ આક્ષેપ કેસમાં બલગેરીયન યુવતીએ CBI તપાસની માંગ કરી છે. બલગેરીયન યુવતી એ ગ્રામ્ય કોર્ટમાં રજૂઆત કરતા પોલીસ પર આક્ષેપ લગાવ્યા છે.પોલીસે સમરી રિપોર્ટમાં રાજીવ મોદીને બચાવવા પ્રયાસ કરી રહી હોવાનો આક્ષેપ કર્યો છે. સમરી રિપોર્ટ માં પોલીસે મુખ્ય સાક્ષીના નિવેદન ન નોંધ્યા હોવાની રજૂઆત કરી છે.

પોલીસે રાજીવને બચાવવા પ્રયાસ કર્યાના આક્ષેપ

કેડિલાના માલિક રાજીવ મોદી પર દુષ્કર્મનો આરોપ લગાવનાર યુવતીએ સીબીઆઇ તપાસની માંગણી કરી છે. બલ્ગેરીયન યુવતીની રાજીવ મોદી સામે CBI તપાસની માગ સાથે યુવતીએ વકીલ દ્વારા ગ્રામ્યકોર્ટમાં અરજી કરી છે. આ ઉપરાંત પોલીસે યોગ્ય તપાસ ન કરી હોવાની યુવતી દ્વારા કોર્ટમાં રજુઆત કરવામાં આવી છે. પોલીસે રજૂ કરેલા સમરી રિપોર્ટમાં મુખ્ય સાક્ષીના નિવેદન ન હોવાનો ખુલાસો કર્યો છે. પોલીસે A સમરી રિપોર્ટ ખોટો ભર્યો હોવાની રજૂઆત કરવામાં આવી છે. પિડિતાએ આક્ષેપ કરતા કહ્યુ છે કે પોલીસે રાજીવ મોદીને બચાવવાનો પ્રયાસ કર્યો છે. પિડિતાના વકીલે જણાવ્યુ હતુ કે, કોલ રેકોર્ડીગ ડેટા સમરીમાં નથી, વિઝા પ્રોસેસ પુરાવા પણ બતાવવામાં આવ્યા નથી. પાનકાર્ડના ડોક્યુમેન્ટરી પુરાવા પણ નથી. સ્પેશિયલ એપ્લીકેશનના પુરાવા આવા 15થી 20 જેવા પુરાવા સમરીના પાર્ટ બનાવવામાં આવ્યા નથી. જે ફરિયાદને સમર્થન આપે છે. તેના લીધે જ અમે કહીએ છીએ કે આ તપાસ અધુરી છે. ઘણાના સ્ટેટમેન્ટ પણ લેવામાં નથી આવ્યા.

પોલીસે એ સમરી પિપોર્ટ ભરી ક્લિન ચીટ આપી હતી

આ અંગે સામે આવેલી વિગતો અનુસાર કેડિલા ફાર્મા કંપનીમાં માલિકની પર્સનલ આસિસ્ટન્ટ તરીકે કામ કરતી બલ્ગેરિયાની 27 વર્ષીય યુવતીએ કંપનીના ચીફ મેનેજિંગ ડિરેક્ટર અને અન્ય એક વ્યક્તિ સામે IPCની કલમ 376, 354, 323, 504 અને 506 મુજબ ગુનો નોંધવા અરજી કરી હતી.જે બાદ આ કેસમાં હાઈકોર્ટના આદેશ બાદ આખરે સોલા પોલીસ મથકે ફરિયાદ દાખલ થઈ. IPCની કલમ 376, 354, 506(2) મુજબ ફરિયાદ નોંધવામાં આવી હતી. પરંતુ પોલીસે સમરી રિપોર્ટ ભર્યો હતો. બલ્ગેરિયન યુવતી પર દુષ્કર્મ કેસમાં કેડિલાના સીએમડી રાજીવ મોદીને પોલીસે એ સમરી રિપોર્ટ ભરીને ક્લિન ચીટ આપી દીધી છે.

વધુ વાંચોઃ અંતે ભાજપે પેટાચૂંટણી માટે 5 બેઠકોના ઉમેદવારો જાહેર કર્યા, જુઓ કોને ક્યાંથી ઉતાર્યા ચૂંટણી મેદાનમાં

અચાનક તબિયત લથડી હતી

મહેસાણામાં એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા રાજીવ મોદીની અચાનક તબિયત લથડી હતી. તેઓ ચાલુ કાર્યક્રમમાં ઢળી પડ્યા હતા. તેમને તાત્કાલિક અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. રાજીવ મોદી કડીના રાજપુર સ્થિત ઇન્દ્રશિલ યુનિવર્સિટીના ત્રીજા દીક્ષાંત સમારોહમાં હાજરી આપવા પહોંચ્યા હતા, જ્યાં તેમની તબિયત લથડી હતી. ચાલુ સમારોહમાં તબિયત લથડતા ઉંચકીને સારવાર માટે લઇ જવાયા હતા. રાજીવ મોદીને કારમાં તાત્કાલિક અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ