બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / BSNL new prepaid plan launched now customers get 600 days validity and unlimited calls service

લોન્ચ / આ ટેલિકોમ કંપનીએ લોન્ચ કર્યો 600 દિવસની વેલિડિટીવાળો પ્લાન, અનલિમિટેડ કોલિંગ સાથે મળશે આ સુવિધાઓ

Noor

Last Updated: 09:15 PM, 28 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત સંચાર નિગમ લિમિટેડે તેના ગ્રાહકો માટે નવો પ્લાન લોન્ચ કર્યો છે. BSNLએ તેના ગ્રાહકોને લાભ આપવા માટે એક ખાસ લાંબી વેલિડિટીવાળો પ્લાન શરૂ કરી છે. આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ અને એસએમએસની સુવિધા ઉપલબ્ધ છે. જાણો આ પ્લાનની ખાસિયતો.

  • BSNLએ લોન્ચ કર્યો ધમાકેદાર પ્લાન
  • સૌથી લાંબી વેલિડિટીનો પ્લાન કંપની લઈને આવી
  • આ પ્લાનમાં મળશે અનલિમિટેડ કોલિંગ

BSNLના આ સૌથી લાંબી વેલિડિટીના પ્લાનની કિંમત 2399 રૂપિયા છે. આ પ્લાન 600 દિવસની વેલિડિટી સાથે આવે છે. આમાં અનલિમિટેડ કોલિંગ અને રોજ 100 એસએમએસની સુવિધા મળે છે. આ પ્લાન એવા યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવ્યો છે જે લોકો ઈન્ટરનેટનો ખૂબ જ ઓછો ઉપયોગ કરે છે. તમને જણાવી દઈએ કે આ પ્લાનમાં રોજ 100 એસએમએસ મળે છે. પણ આ પ્લાનમાં ડેટાનો કોઈ લાભ મળતો નથી. આ પ્લાનમાં યુઝર્સ 600 દિવસ સુધી અનલિમિટેડ કોલિંગનો આનંદ ઉઠાવી શકે છે. 

786 રૂપિયાનો પ્રીપેડ પ્લાન લોન્ચ

BSNLએ રમઝાન અને ઈદ નિમિત્તે 786 રૂપિયાનો પ્રીપેટ પ્લાન લોન્ચ કર્યો હતો. આ પ્રમોશનલ પ્લાન 30 દિવસ માટે છે. એટલે કે આ પ્લાન તમે 23 જૂન સુધી ખરીદી શકો છો. આમાં 786 મિનિટ ટોકટાઈમની સાથે 30 જીબી હાઈ સ્પીડ ડેટા મળશે. આ પ્લાનની વેલિડિટી 90 દિવસની છે. 

ઘરેથી કામ કરનાર લોકો માટે બ્રોડબેન્ડ ઓફર

આ પહેલાં BSNL એ ઘરેથી કામ કરનાર લોકો માટે પ્રમોશનલ બ્રોડબેન્ડ ઓફર લોન્ચ કરી હતી. જેમાં યુઝર્સને 10 MBPSની સ્પીડ પર રોજ 5 જીબી ડેટા મળે છે. 5 જીબી ડેટાની લિમિટ પૂરી થયા બાદ પણ 1 જીબી ડેટા ડેટા મળે છે. આ ઓફર કંપનીના લેન્ડલાઈન ગ્રાહકો માટે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ