ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / નવો રિચાર્જ પ્લાન લોન્ચ! માત્ર ₹202માં 32 દિવસની વેલિડિટી સાથે કોલિંગ અને ડેટાનો લાભ

photo-story

5 ફોટો ગેલેરી

તમારા કામનું / નવો રિચાર્જ પ્લાન લોન્ચ! માત્ર ₹202માં 32 દિવસની વેલિડિટી સાથે કોલિંગ અને ડેટાનો લાભ

Last Updated: 03:00 PM, 14 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

BSNLના 202 રુપિયાવાળા રિચાર્જ પ્લાનમાં પૂરા 32 દિવસની વેલિડિટી મળે છે. BSNLના 202 રુપિયાવાળા રિચાર્જ પ્લાનમાં 5GB હાઇ સ્પીડ ઇન્ટરનેટ મળે છે.

1/5

photoStories-logo

1. BSNLનો નવો રિચાર્જ પ્લાન

BSNLના 202 રુપિયાવાળા રિચાર્જ પ્લાનમાં કોલિંગ, ડેટા અને વધારે બેનિફિટ્સ મળે છે. આ રિચાર્જ BSNLના બધા ટેલીકોમ સર્કલ માટે ઉપલબ્ધ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. હાઇ સ્પીડ ઇન્ટરનેટ

BSNLના 202 રુપિયાવાળા રિચાર્જ પ્લાનમાં પૂરા 32 દિવસની વેલિડિટી મળે છે. BSNLના 202 રુપિયાવાળા રિચાર્જ પ્લાનમાં 5GB હાઇ સ્પીડ ઇન્ટરનેટ મળે છે. એકવાર ડેટાનુ કોટા ખતમ થયા બાદ ઇન્ટરનેટ સ્પીડ ઘટીને 40Kbps પર જશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. 202 રુપિયાવાળા રિચાર્જ પ્લાન

BSNLમાં 300 મિનિટ્સની વોઇસ કોલિંગ મળે છે તેમાં લોકલ અને રોમિંગ સામેલ છે. BSNLના 202 રુપિયાવાળા રિચાર્જ પ્લાન તે લોકો માટે યૂઝફૂલ છે, જે ફક્ત પોતાની સેકેન્ડરી સિમ એક્ટિવ રાખવા માંગે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. BSNLના ઓફિશિયલ પોર્ટલ

ટેલિકોમ ટોકની રિપોર્ટ અનુસાર, આ વોઇસ વાઇચર હવે BSNLના ઓફિશિયલ પોર્ટલ અને BSNLસેલ્ફ કેયરર એપર આવી ગયુ છે. ઓફિશિયલ પોર્ટલ પર એક અન્ય વોઇસ વાઉચર હાજર છે, જેની કિંમત 247 રુપિયા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. અનલિમિટેડ કોલિંગની સુવિધા

BSNLના 247 રુપિયાવાળા પ્લાનમાં 50GB હાઇ સ્પીડ 4G ડેટા મળે છે. BSNLના 247 રુપિયાવાળા રિચાર્જ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

data plan bsnl launches new prepaid plan voice calling details
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ