બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / સ્પોર્ટસ / Cricket / Bollywood flavor will be seen in the opening ceremony of IPL 2024 stars including Akshay Kumar will perform.

ક્રિકેટ / IPL 2024 ઓપનિંગ સેરેમનીમાં ધૂમ મચાવશે બૉલીવુડના આ સ્ટાર, મેગા ઈવેન્ટની માહિતી કરાઇ જાહેર

Pravin Joshi

Last Updated: 11:46 PM, 20 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. IPLની આ 17મી સિઝન છે. ઓપનિંગ સેરેમનીમાં અક્ષય કુમારથી લઈને એઆર રહેમાન પરફોર્મ કરશે.

IPL 2023 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. 17મી સિઝનની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે રમાશે. બંને ટીમો ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ટકરાશે. ધોનીની આગેવાની હેઠળની CSK ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. CSK અને RCB વચ્ચેની ટક્કર પહેલા એક ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવશે જેમાં બોલિવૂડની ફ્લેવર જોવા મળશે. આવો અમે તમને જણાવીએ કે સમારોહમાં કોણ પરફોર્મ કરશે?

 

જાણીતા કલાકારો પરફોર્મ કરશે

IPL દ્વારા બુધવારે ઓપનિંગ સેરેમનીના પર્ફોર્મર્સ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. રંગારંગ કાર્યક્રમમાં ચાર જાણીતા કલાકારો પરફોર્મ કરશે. આ યાદીમાં બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફનું નામ છે. બંને પોતાના ડાન્સથી ક્રિકેટ ફેન્સનું મનોરંજન કરશે. તમને જણાવી દઈએ કે આવતા મહિને ઈદના અવસર પર રિલીઝ થનારી ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'માં અક્ષય અને ટાઈગર એકસાથે જોવા મળવાના છે. પ્રખ્યાત ગાયક-સંગીત સંગીતકાર એઆર રહેમાન અને ગાયક સોનુ નિગમ પણ ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મ કરશે.

આ 3 કેપ્ટનોની IPL 2024માં થશે અગ્નિ પરીક્ષા, જાણો અગાઉ તેમના નામે કેવો રહી  ચૂક્યો છે રેકોર્ડ? | IPL 2024 These 3 captains will be tested know how  their records

વધુ વાંચો : ગુજરાત ટાઈટન્સે મોહમ્મદ શમીના રિપ્લેસમેન્ટનું કર્યું એલાન, આ ધાકડ પ્લેયરને ટીમમાં લેવાયો

IPL 2024ની માત્ર 21 મેચોના શેડ્યૂલની જાહેરાત

નોંધનીય છે કે BCCIએ અત્યાર સુધી IPL 2024ની માત્ર 21 મેચોના શેડ્યૂલની જાહેરાત કરી છે, જે 7 એપ્રિલ સુધી રમાવાની છે. ભારતીય ક્રિકેટ બોર્ડે લોકસભા ચૂંટણીની તારીખોની અપેક્ષાએ ઓછા દિવસોનું શેડ્યૂલ જાહેર કર્યું હતું. 17 માર્ચે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે અને આવી સ્થિતિમાં BCCI ટૂંક સમયમાં બાકીની IPL મેચોના શેડ્યૂલની જાહેરાત કરી શકે છે. અટકળો શરૂ થઈ ગઈ હતી કે આઈપીએલનો બીજો તબક્કો વિદેશમાં યોજાઈ શકે છે. BCCI સચિન જય શાહે હાલમાં જ અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું હતું અને કહ્યું હતું કે, સમગ્ર IPL ભારતમાં જ થશે. બોર્ડ સંપૂર્ણ શેડ્યૂલ પર કામ કરી રહ્યું છે અને તેને ટૂંક સમયમાં જાહેર કરશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ