ગુજ'રાજ' / ભૂપેન્દ્ર પટેલે CMO ઓફિસમાં વિધિવત રીતે સંભાળ્યો પદભાર, જુઓ અન્ય મંત્રીઓ કેટલા વાગ્યે કાર્યભાર સંભાળશે

Bhupendra Patel formally takes charge of CMO office

ગુજરાતના 18માં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે શપથગ્રહણ કર્યા બાદ આજે તેમણે કાર્યભાર સંભાળી લીધો છે. જ્યારે બાકીના કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓ પણ આજના દિવસમાં પોતાનો કાર્યભાર સંભાળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ