બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / Politics / Bengal CM Mamata is now preparing to give another tweak to BJP, will do this big job on July 25

મુલાકાત / બંગાળના પ્રચંડ વિજય બાદ CM મમતા બેનરજી ભાજપને આપશે બીજો મોટો ઝટકો, 25 જુલાઈએ કરશે મોટું કામ

Hiralal

Last Updated: 09:46 PM, 15 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી 25 જુલાઈએ દિલ્હી આવવાના છે અને તેઓ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, એનસીપી ચીફ શરદ પવાર, સપા અધ્યક્ષ અખિલેશ યાદવને મળશે.

  • પશ્ચિમ બંગાળ સીએમ મમતા બેનરજી 25 મીએ દિલ્હી આવશે
  • સોનિયા,  શરદ પવાર, અખિલેશ સહિતના વિપક્ષના મોટા માથાઓને મળશે 
  • 2024 ની લોકસભાની ચૂંટણીને લઈને વિપક્ષી નેતાઓ સાથે મંથન કરશે 

પશ્ચિમ બંગાળમાં દીદી તરીકે લોકપ્રિય મમતા બેનરજી હવે દેશની રાજનીતિમાં પગરણ માંડવા જઈ રહ્યાં હોવાનું લાગી રહ્યું છે. 25 મી એ જુલાઈએ થનારી તેમની દિલ્હી મુલાકાત આ પહેલની જ કડી હોવાનું રાજકીય નિષ્ણાંતો જણાવી રહ્યાં છે. સૂત્રોના જણાવ્યાનુસાર આ બેઠકનો એજન્ડા 2024 માં થનારી લોકસભાની ચૂંટણી સંબંધિત હશે. પશ્ચિમ બંગાળમાં ભવ્ય જીત બાદ મમતા બેનરજીની આ પહેલી દિલ્હી મુલાકાત હશે.

પોતાના સારા મિત્ર અરવિંદ કેજરીવાલને મળશે મમતા
સૂત્રોએ જણાવ્યું કે મમતા બેનરજી તેમના ખાસ મિત્ર દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને પણ મળવાના છે. મમતા કેજરીવાલને પોતાના સારા મિત્ર ગણાવી રહ્યાં છે. મમતા બેનરજી એવે સમયે દિલ્હી આવી રહ્યાં છે કે જ્યારે સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. વિપક્ષ પણ સરકારની ઘેરાબંધી કરવાની વિચારી રહ્યો છે. 

શું છે વિપક્ષી નેતાઓને મળવાનો એજન્ડા
મમતા બેનરજીની દિલ્હી મુલાકાતને રાજકીય મુલાકાત સાથે જોડવામાં આવી રહી છે. દિલ્હી મુલાકાત દરમિયાન મમતા સોનિયા ગાંધી, શરદ પવાર સહિતના વિપક્ષના ટોચના નેતાઓને મળવાના છે અને 2024 ની લોકસભાની ચૂંટણીને લઈને મંથન કરશે તેવું સૂત્રો જણાવી રહ્યાં છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ