બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / Be careful in important work, income and expenditure will be parallel, see today horoscope

25 માર્ચ / આજે આ રાશિના જાતકોને પ્રેમ સંબંધોમાં પડશે તિરાડ, તબિયત પણ સાચવજો, જુઓ રાશિ ભવિષ્ય

Dinesh

Last Updated: 03:52 PM, 30 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો

આજનું પંચાંગ
25 03 2024 સોમવાર
માસ ફાગણ
પક્ષ સુદ
તિથિ પૂનમ બપોરે 12:29 પછી વદ એકમ
નક્ષત્ર ઉત્તર ફાલ્ગુની સવારે 10:36 પછી હસ્ત
યોગ વૃદ્ધિ
કરણ બવ બપોરે 12:29 પછી બાલવ
રાશિ કન્યા (પ.ઠ.ણ.)
 
મેષ (અ.લ.ઈ.)
મેષ રાશિના જાતકોને દૈનિક વ્યવહારમાં મુશ્કેલી જણાશે તેમજ અગત્યના કામકાજમાં સાવધાની રાખવી અને કારણ વગરની ચિંતાઓથી દૂર રહો, આવક-જાવક સમાંતર રહેશે

વૃષભ (બ.વ.ઉ.) 
સામાજિક કાર્યોમાં લાભ થશે અને પારિવારિક પ્રવૃત્તિથી મન પ્રસન્ન રહેશે તેમજ સંતાનોના પ્રશ્નોમાં ચિંતા અનુભવશો, વ્યવસાયમાં સારો લાભ થશે

મિથુન (ક.છ.ઘ.) 
મિથુન રાશિના જાતકોને પારિવારિક જીવન સુખમય બનશે તેમજ ધંધાને લગતા કામમાં લાભ થશે, વડીલો તરફથી આશીર્વાદ મળશે અને ધંધામાં નવી તકો મળશે

કર્ક (ડ.હ.) 
આર્થિક બાબતોમાં લાભ થશે અને માનસિક ઉદ્વેગ અનુભવશો તેમજ સમજદારીથી કરેલા કામથી લાભ જણાશે, નાના-મોટા રોકાણમાં લાભ થશે

સિંહ (મ.ટ.) 
સિંહ રાશિના જાતકોને સાધારણ કામનું બંધન રહેશે તેમજ આર્થિક બાબતમાં થોડી તકલીફ થશે અને અકારણ ચિંતા નુકસાન કરાવશે, પરિવારમાં સામાન્ય ખટરાગ જણાશે

કન્યા (પ.ઠ.ણ.) 
પરિવારનો સંપૂર્ણ સ્નેહ મેળવશો અને ખર્ચના પ્રમાણમાં સાધારણ વધારો જણાશે તેમજ નવા રોકાણમાં લાભ જણાશે, દામ્પત્ય જીવનમાં મતભેદ જણાશે 

તુલા (ર.ત.) 
આવકની નવી તકો પ્રાપ્ત થશે અને શાસન સત્તાનો સહયોગ મળશે તેમજ માનસિક ચંચળતા ઉપર કાબૂ રાખવો, ભાગીદારીવાળા કામમાં સાચવવું

વૃશ્ચિક (ન.ય.) 
આર્થિક બાબતોમાં સારો લાભ થશે અને વાણી દ્વારા સંયમ રાખી કામ કરવું અને અકારણ ખર્ચાઓમાં સાવધાની રાખવી, આપના કામમાં યશ મળશે

ધન (ભ.ધ.ફ.ઢ.) 
વ્યક્તિગત કામકાજમાં પ્રગતિ થશે અને મહેનતના પ્રમાણમાં સારું ફળ મળશે તેમજ પરિવારનો ઉત્તમ સ્નેહ અને સહકાર મળશે, વ્યવસાયિક બાબતોમાં લાભ થશે

મકર (ખ.જ.) 
આર્થિક બાબતોમાં અનુકૂળતા જણાશે અને કામના સ્થળે આનંદ મળશે તેમજ ભાગ્યોદય માટે ઉત્તમ તકો મળશે, જીવનસાથી-પ્રિયજનનો ઉત્તમ સ્નેહ મળશે

કુંભ (ગ.શ.સ.ષ.) 
સકારાત્મક વિચારો લાભ કરાવશે અને પ્રેમ સંબંધોમાં અનુકૂળતા જણાશે તેમજ તબિયતની બાબતમાં સાચવીને કામ કરવું, પરિવારમાં સાધારણ ક્લેશ જણાશે

મીન (દ.ચ.ઝ.થ.) 
આર્થિક ક્ષેત્રમાં અનુકૂળતા જણાશે અને પરિવારનો સારો સહયોગ મળશે તેમજ વ્યવસાયમાં સામાન્ય ચિંતા રહેશે અને વિરોધીઓથી સાવધાની રાખવી

વાંચવા જેવું: ગુજરાતની એવી જગ્યા જ્યાં શિવલિંગ ઋષિ સ્વરૂપે, ગણેશજી દેવ સ્વરૂપે, મૂર્તિ પર છે તલવારના ઘા

શુભાંક - આજનો શુભ અંક છે 7
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે સફેદ - આસમાની
શુભ સમય - આજે શુભ સમય સવારે 9:06 થી 10:47 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 7:30 થી 9:00 વાગ્યા સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે દક્ષિણ
અશુભ દિશા - આજે અશુભ દિશા છે વાયવ્ય-અગ્નિ
રાશિ ઘાત - મિથુન રાશિ (ક.છ.ઘ.)

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ