બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ધર્મ / astro tips remove these useless things from home mother lakshmi happy

ધર્મ / ઘરમાંથી આ નકામી વસ્તુઓને ફેંકી દો બહાર, ઘન-ધાન્ય, સુખ સમૃદ્ધિથી ઘર ભરી જશે

Bijal Vyas

Last Updated: 09:40 AM, 27 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જે ઘરમાં સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવતું નથી અને નકામી વસ્તુઓ રાખી મુક્યો છે. તો આવા ઘરમાં ક્યારેય માતા લક્ષ્મીનો વાસ નથી થતો.

  • ઘરમાં સ્વચ્છતાનું ધ્યાન રાખો તો માતા લક્ષ્મીનો ઘરમાં વાસ થતો નથી
  • ઘરમાં કોઇ દેવી-દેવતા કે ભગવાનની ખંડિત મૂર્તિ ના હોવી જોઇએ
  • ઘરમાં રોકાયેલી ઘડિયાળ રાખવી શુભ માનવામાં આવતી નથી

How to Please Maa Lakshmi: જો મા લક્ષ્મી પ્રસન્ન થાય છે તો ગરીબ માણસને અમીર બનતા સમય નથી લાગતો. આ જ કારણ છે કે દરેક વ્યક્તિ તેમના આશીર્વાદ મેળવવા માંગે છે અને આ માટે તે ઘણી પૂજા અને પાઠ પણ કરે છે. જો કે ઘણી વખત નાની-નાની ભૂલોને કારણે માતા લક્ષ્મી ઘર છોડીને જતી રહે છે અને પાછા આવવાનું નામ નથી લેતી. આ ભૂલોમાં ઘરમાં પડેલી નકામી વસ્તુઓ પડી શકે છે. જે ઘરમાં સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવતું નથી અને નકામી વસ્તુઓ રાખી મુક્યો છે. તો આવા ઘરમાં ક્યારેય માતા લક્ષ્મીનો વાસ નથી થતો.

Topic | VTV Gujarati

બૂટ-ચંપલ
લોકો જૂના ફાટેલા બૂટ અને ચંપલ પણ ઘરમાં રાખે છે. આવી સ્થિતિમાં આ ફાટેલા જૂના બૂટ અને ચંપલને ઘરની બહાર ફેંકી દેવા જોઇએ, કારણ કે તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે અને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થતી નથી. આ સાથે જ ઘરમાં તૂટેલા વાસણો રાખવા પણ અશુભ માનવામાં આવે છે. જો ઘરમાં તૂટેલા કે નકામા સ્ટીલ, પ્લાસ્ટિક, તાંબાના વાસણો હોય તો તેને ઘરની બહાર ફેંકી દો અથવા ભંગાર તરીકે વેચો.

ખંડિત મૂર્તિ
ઘરમાં કોઇ દેવી-દેવતા કે ભગવાનની ખંડિત મૂર્તિ ના હોવી જોઇએ. ઘરના મંદિરમાં એવી મૂર્તિઓ થવા પર વાસ્તુદોષ વધે છે અને મા લક્ષ્મી અપ્રસન્ન થાય છે. સાંજે ઘરમાં ક્યાંય અંધારું ન હોવું જોઈએ. જ્યાં અંધારું હોય ત્યાં ઈલેક્ટ્રિક ફોલ્ટ અથવા બલ્બને ઠીક કરો અથવા બદલી દો. ઘરમાં અંધારું હોય ત્યારે માતા લક્ષ્મીનું આગમન થતુ નથી.

Tag | VTV Gujarati

ઘડિયાળ
અટકી ગયેલી ઘડિયાળ પણ ભાગ્ય બંધ થવાનો સંકેત હોય છે. ઘરમાં રોકાયેલી ઘડિયાળ રાખવી શુભ માનવામાં આવતી નથી. આવી સ્થિતિમાં કાં તો આ ઘડિયાળને રિપેર કરીને પાછી મૂકી શકાય અથવા તો તેને ઘરની બહાર કાઢીને નવી ઘડિયાળ લાવી શકાય. જો ઘરમાં ઘડિયાળ બંધ થઈ જાય તો માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ