બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / બિઝનેસ / વિશ્વ / astrazeneca antibody drug over 80 percent effective at preventing covid trial shows

BIG NEWS / કોરોનાથી બચાવવામાં 83 ટકા અસરકારક જોવા મળી એસ્ટ્રાજેનેકાની નવી થેરાપી, જાણો સમગ્ર વિગતો

Dharmishtha

Last Updated: 07:35 AM, 20 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુનિયાની સૌથી મોટી ફાર્મા કંપની હવે કોરોના રસી બાદ મહામારીની દવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

  • આ થેરાપી એક એન્ટીબોડી કોક્ટેલ છે 
  • આ કોક્ટેલ ઈન્જેક્શનના માધ્યમથી દર્દીને આપવામાં આવે છે
  •  એન્ટીબોડી થેરાપીને AZD7442 નામ આપવામાં આવ્યું

 આ થેરાપી એક એન્ટીબોડી કોક્ટેલ છે 

ગત એક મહિના દરમિયાન ફાઈઝર અને મર્ક જેવી કંપનીઓએ કોરોનાની એન્ટી વાયરલ ડ્રગ્સ બનાવવાની જાહેરાત કરી છે. હવે એસ્ટ્રાજેનેકા કંપનીની એન્ટીબોડી થેરાપી ક્લીનિકલ ટ્રાયલમાં કોરોનાથી બચાવમા બહુ કારગત જોવા મળી છે. કંપનીનો દાવો છે કે તેમની એન્ટીબોડી થેરાપી ક્લીનિકલ ટ્રાયલમાં 83 ટકા કારગત જોવા મળી છે. આ થેરાપી એક એન્ટીબોડી કોક્ટેલ છે જે ઈન્જેક્શનના માધ્યમથી દર્દીને આપવામાં આવે છે.

 એન્ટીબોડી થેરાપીને AZD7442 નામ આપવામાં આવ્યું

આ ઈન્જેક્શન અથવા એન્ટીબોડી થેરાપીને AZD7442 નામ આપવામાં આવ્યું છે.  કંપનીએ દાવો કર્યો છે કે ક્લીનિકલ ટ્રાયલમાં જે દર્દીઓને એન્ટીબોડીના સિંગલ ઈન્જેક્શન આપવામાં આવ્યા તેમાંથી 83 ટકા લોકોમાં કોરોનાના ગંભીર લક્ષણ વિકસિત નથી થયા. આ થેરાપીના ત્રણ મહિના પહેલા કરવામાં આવેલા પરિક્ષણમાં સામે આવ્યું હતુ કે આ ઈંજેક્શન દર્દીમાં મહામારીના ગંભીર થવાથી રોકવામાં 77 ટકા સુધી કારગર છે.

સારા પરિણામ મળ્યા છે

કંપનીનું કહેવું છે કે 6 મહિનાના ટ્રાયલ દરમિયાન જે લોકોમાં આ ઈન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવ્યો તેમાંથી અત્યાર સુધી કોઈ પણ ગંભીર રુપથી કોરોના પીડિત નહોતો થયો અને ન કોઈનું મોત થયુ. આ ટ્રાયલ દરમિયાન લોકોને પ્લેસેબો આપવામાં આવી હતી. જેમાંથી 5 ગંભીર રુપથી કોરોના ગ્રસ્ત થયા હતા. 

 કોરોનાના હાઈ રિસ્ક વાળા લોકો ટ્રાયલમાં સામેલ

આ ટ્રાયલમાં 75 ટકા લોકોને કોરોનાના હાઈ રિસ્ક  ગ્રુપમાં હતા.  બહું નબળા ઈમ્યૂન સિસ્ટમ વાળા લોકોને પસંદ કરવામાં આવ્યા હતા. બાદમાં આવા લોકો જેમના પર રસીની અસર પણ ઓછી હતી. હકિકત એસ્ટ્રાજેનેકા મુજબ દુનિયાના 2 ટકા લોકો એવા છે જેમના પર રસીના સામાન્ય રીતે અસર નથી દર્શાવતી. જેમાં ડાયલિસિસ દર્દી, કિમોથેરાપીના દર્દી સામેલ છે.

આ દેશોમાં થયું ટ્રાયલ

આ થેરાપીના ત્રીજા ફેઝના ટ્રાયલ 5 દશોની 87 જગ્યાઓ પર કરવામાં આવ્યા. આ દેશ છે- અમેરિકા, યૂકે , સ્પેન, બેલ્જિયમ અને ફ્રાન્સ. ત્રીજા ફેઝના ટ્રાયલમાં 5197 લોકોએ ભાગ લીધો. જેમાંથી 3460 લોકોને 330 મિલિગ્રામ AZD7442નો ડોઝ આપવામાં આવ્યો. ત્યારે 1737 લોકોને પ્લેસેબો આપવામાં આવ્યા.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ